શિવપુરાણમાં જણાવ્યા છે મૃત્યુ પહેલાના આ 5 સંકેત

બુધવાર, 15 નવેમ્બર 2017 (05:22 IST)

Widgets Magazine

જીવ જંતુ હોય કે મનુષ્ય બધાનુ મૃત્યુ એક અટલ સત્ય છે. જેણે જન્મ લીધો છે એક દિવસ તેનુ મૃત્યુ ચોક્કસ થવાનુ છે. 
 
આ સત્ય સૌ જાણે છે છતા સૌને મોતનો ભય સતાવતો રહે છે. મોટાભાગના લોકો આ ભય સાથે જીવે છે કે તેઓ પોતાનુ મોત આવતા પહેલા બધા ફર્જને પૂરા કરી દે અને જીવનના બધા બચેલા કામ નિપટાવી લે. 
 
લોકોમાં રહેલો ભય તેમને આ જાણવાને મજબૂર કરી દે છે કે કાશ તેમને કોઈ પહેલાથી જ તેમના મોત વિશે બતાવી દે. 
 
ઉલ્લેખનીય છે શિવપુરાણમાં થોડા એવા સંકેત બતાવ્યા છે જેના દ્વારા આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે વ્યક્તિની મૃત્યુ કેટલો સમય પછી થઈ શકે છે. આવો જાણીએ આ સંકેત 
 
1. શિવપુરાણમાં કહ્યુ છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર આવીને બેસવા માંડે તો સમજી લેવુ જોઈએ કે તેનુ મૃત્યુ નજીક આવી રહ્યુ છે. 
 
2. મોતનો બીજો સંકેત - શિવ પુરાણમાં મહાદેવ કહે છે કે જ્યારે મનુષ્યનુ શરીર પીળુ પડવામાંડે અને ઉપરથી ધીરે ધીરે સફેદ દેખાવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ મૃત્યુ 6 મહિનામાં થવાનુ છે. 
 
3 મોતનો ત્રીજો સંકેત - જે વ્યક્તિની દ્રષ્ટિ રાતના સમયે તારા અને ચંદ્રમાં ન જોઈ શકે તો તેની મૃત્યુ એક મહિનાની અંદર થઈ શકે  છે. 
 
4. મોતનો ચોથો સંકેત - જો કોઈ વ્યક્તિને વારે ઘડીએ તરસ સતાવવા માડે અને પાણી પીવા છતા કંઠમાં સૂકાપણુ આવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ જીવન ફક્ત 6 મહિનાનુ બાકી રહી ગયુ છે. 
 
5  મોતનો પાંચમો સંકેત -  જ્યારે કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો પાણીમાં કે તેલમાં ન દેખાય તો સમજી લેવુ જોઈએ કે તેના જીવનના થોડાક જ દિવસો શેષ છે.  (એવુ કહેવાય છે કે શનિવારના દિવસે તેલમાં પોતાનો પડછાયો જોઈને તેલનુ દાન કરવુ જોઈએ.) Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

મહાભારતના યુદ્ધમાં લાખો સૈનિકો માટે કોણ અને કેવી રીતે ભોજન કરાવતા હતાં?

શ્રીકૃષ્ણની એક અક્ષૌહિણી નારાયણી સેના સાથે કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. પાંડવોએ ...

news

અમાસ પર કરો 1 ઉપાય, જરૂર મળશે ભાગ્યનો સાથ

અમાવસ્યા આ તિથિ પર પૂજા-પાઠ કરવાનું ખાસ મહત્વ હોય છે. જે લોકો દર મહિનાની અમાવસ્યા પર ...

news

13 જૂનના રોજ અધિક માસની અમાસ, 7 ઉપાય દૂર કરી શકે છે પિતૃ દોષ

આ વખતે 13 જૂન, બુધવારે જેઠના અધિક માસની અમાસ છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક ...

news

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર

હનુમાનજીની પૂજાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જ્યોતિષ મુજબ દર મંગળવારે હનુમાનજીના 51 નામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine