અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદઃ, મંગળવાર, 26 જૂન 2018 (17:17 IST)

Widgets Magazine
jaggannath


જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે. 

ભગવાનનું મોસાળ ગણાતું સરસપુરમાં પણ લોકો ભગવાનનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તૈયારીના ભાગરૂપે મંદિરમાં પર સમારકામ અને જે રથમા સવાર થઈને ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થઈને નગરનું પરિભ્રમણ કરશે, તે રથોનું શણગારવાનું કાર્ય પણ જોર શોરથી ચાલી રહ્યું છે. 

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા અષાઢી બીજે ખૂબ ધામધૂમથી નીકળશે. જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામા નું ઘર કહેવાય છે જે મંદિરમાં પણ તૈયારીઓ શરુ કરાઇ છે જેમાં મંદિરનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે. ત્યારે પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવતા હોય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જગન્નાથ મંદિર ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ Gujarati Samachar Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News રથયાત્રાની તડામાર તૈયારી.. News In Gujarati #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં લોકસરકાર રચવાની જાહેરાત

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજરોજ રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત ...

news

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલ જવા રવાના, પ્રધાનમંડળે શુભેચ્છા પાઠવી

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના પ્રતિનિધિમંડળ સાથે ઇઝરાયેલ જવા અમદાવાદથી રવાના થયા છે. ...

news

Rain in Gujarat - જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ પડ્યો (જુઓ ફોટા)

છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૬૫ તાલુકાઓમાં ...

news

કોંગ્રેસમાં ઈમર્જન્સીની વરસીએ કટોકટી, યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી

લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ટોચના નેતાઓની કામગીરીથી દિગજ્જ નેતાઓમાં મૌન અસંતોષ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine