"રાગિની એમએમએસ રીર્ટંસ" નો ફર્સ્ટ લુક પોસ્ટરમાં કરિશ્મા શર્માનો અંદાજ ઉડાવી નાખશે તમારા હોશ

મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (15:31 IST)

Widgets Magazine

વેબ સીરીજ રાગિની એમએમએસ-2 નો ફર્સ્ટ લુક પોસ્ટર રીલીજ થઈ ગયું છે. આ પોસ્ટરને જોઈ તમારા હોશ ઉડી જશે. કારણકે હૉરરની સાથે બોલ્ડનેસનો ઈશારો તેનાથી મળી જાય છે. એએલટીબાલાજીનો ડિજિટલ શો રાગિની એમએમએસ રિટર્નસમાં ટીવી અને બૉલીવુડના બે હસીન ચેહરાનિ બોલ્ડ અંદાજ જોવા મળશે. 
આ પોસ્ટર જણાવી નાખે કે રાગિની એમએમ એસ સીરીજની ફિલ્મોની રીતે તેના નિર્માતા પણ બોલ્ડનેસના બાબબતમાં કમી નહી રાખશે. 
 
પોસ્ટરમાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તાની હૉત કેમૈસ્ટ્રી જોવાઈ રહી છે. તેમાં કરિશમા ટાપલેસ નજર આવી રહી છે. આ વેબ સીરીજમાં કરિશ્મા શર્મા રાગિનોની ભૂમિકા ભજવી રહી છે. રિયા સેન સિમરનના રોલમાં છે. કરિશ્મા શર્મા પવિત્ર રિશ્તા અને યે હૈ મોહબ્બતે સીરીયલથી ઓળખ રાખે છે. 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

મુકેશ અંબાનીની દીકરીની બૉલીવુડમાં એંટ્રી

રિપોર્ટસ મુજબ "બેટલ ઑફ સારાગઢી" ને કરણ જોહર સાથે પ્રોડ્યૂસ કરશે. તમને જણાવી નાખે કે આ ...

news

ગજબની ખૂબસૂરત છે પંજાબની આ અભિનેત્રી....

પંજાબની સુંદર અભિનેત્રી ખુશી ગઢવીની તસ્વીરો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખુશી ગઢવી ...

news

પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

કરીના કપૂર ખાન ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ ...

news

સુષ્મિતા સેનની દીકરી રેની થઈ 18 વર્ષની...

બૉલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેનએ કાલે રાત્રે તેમની 18 વર્ષીય મોટી દીકરીનો બર્થડે સેલિબ્રેટ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine