લગ્નમાં એશ્વર્યા અને આરાધ્યાએ પહેરી મેચિંગ ડ્રેસ

Last Modified મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:03 IST)
બૉલીવુડની સૌથી કેયરિંગ મદર માટે ઓળખાતી એશ્વર્યા રાય બચ્ચન તેમની દીકરી આરાધ્યાનો સાથ એક મિનિટ માટે નહી મૂકતી. કોઈ પણ ફંકશન હોય કે પાર્ટી આરધ્યા તેમની મા સાથે જ જોવાય છે. અત્યારે જ એશ્વર્યા તેમના કજીન ભાઈ પ્રજ્વલના લગ્નને અટેંડ કરવા મએંગ્લોર પહોંચી હતી.એશ્વર્યાની સાથે તેમની દીકરી આરાધ્યા બચ્ચન અને માતા વૃંદા રાય પણ હતી.
આ સમયે મા-દીકરીએ બહુ સુંદર ટ્રેડિશનલ મેચિંગ ડ્રેસ પહેરી રાખી હતી. જેના પર બહુ સુંદર એબ્રાયડ્રી કરી હતી. લગ્નથી પરત પછી બન્નેને એયરપોર્ટ પર જોવાયું. આ સમયે આરાધ્યા ફ્લોરલ પ્રિંટની ફ્રાક ડ્રેસ પહેરી રાખી હતી. અને એશ્વર્યાએ તે સમયે જીંસ ટીશર્ટ પહેરી હતી.


આ પણ વાંચો :