શ્રીદેવીની દીકરી જાહ્નવીએ કરાવી સર્જરી

સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:30 IST)

Widgets Magazine
jhanvi-kapoor

શ્રીદેવીના વિશે કહેવાય છે કે તેને સુંદરતા વધારવા માટે તેમના ચેહરાની સર્જરી કરાવી હતી. તેની ફિલ્મોમાં તેનું લુકને જોઈ અનુભવ કરી શકાય છે. 
 
શ્રીદેવીની દીકરી જાહ્નવી હવે બૉલીવુડમાં આવવાની તૈયારી કરી રહી છે. ખબર છે કે તેના ચેહરાની સર્જરી કરાવી છે. જાહ્નવીના જૂના અને નવા ફોટોમાં તેના ચેહરાના અંતરને જોઈ શકાય છે. 
 
કહેવાઈ જઈ રહ્યું છે કે તેણે તેમની નાક અને જૉ લાઈનની સર્જરી કરાવી છે. પહેલા તેની નાક પહોળી હતી પણ હવે શાર્પ અબે નેરો નજર આવી રહી છે. ચીક અને બોંસમાં પણ ફેરફાર જોવાઈ રહ્યા ચે. હવે ચેહરાના ફીચર્સ શાર્પ થઈ ગયા છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

BOX OFFICE:બે સુપર સ્ટાર્સ 100 કરોડ કલેકશન અને સુપરહિટ ફિલ્મ

આ શુક્રવારે ત્રણ ફિલ્મો રિલીજ થઈ રહી છે. શ્રદ્ધા કપૂરની હસીના સંજય દત્તની ભૂમિ અને ...

news

Padmavati First Look: જુઓ પદમાવતીનો ફર્સ્ટ લુક

સંજય લીલા ભંસાલીની આવનારી ફિલ્મ પદમાવતીનો પહેલો લુક જારી થઈ ગયું છે અને આ પહેલો લુકમાં ...

news

પુરૂષો માટે ફન અને મહિલાઓ માટે ક્રાઈમ છે સેક્સ -કંગના રનૌત

આજકાલની વાતોના કારણે સુર્ખિયોમાં ચાલી રહી સિમરન એક્ટ્રેસ કંગના રનૌતએ એક વરા ફરીથી એક ખૂબ ...

news

આ નવરાત્રીમાં બૉલીવુડ હીરોઈનઓ સાડીમાં જુઓ સેક્સી લુક

ભારત હમેશાથી મહિલાઓ માટે સાડીને સર્વશ્રેષ્ઠ વેશભૂષા ગણાયું છે. કહેવાય છે કે સાડી મહિલાઓની ...

Widgets Magazine