આ Porn Star ની સાથે ફિલ્મ બનાવી રહ્યા છે રામ ગોપાલ વર્મા, Bold પોસ્ટર થયું Viral

Last Updated: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (14:58 IST)
રામગોપાલ વર્માએ એક વાર ફરી બોલ્ડનેસ ભર્યું ધમાકો કરી નાખ્યું છે. તેણે તેમની ફિલ્મ ગૉડ, સેક્સ એંડ ટ્રૂથ (God, Sex and Truth)'નો ફર્સ્ટ લુક રીલીજ કરી નાખ્યું છે. ફિલ્મનો પોસ્ટર ખૂબજ બોલ્ડ છે તેણે તેને સોશલ મીડિયા સાઈટ્સ પર નાખી દીધું છે. તેણે ફિલ્મમાં પાપુલર મિયા મિલ્કોવાને અવસર આપ્યું છે. પોસ્ટરમાં મિયા ખૂબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

મિયા મિલ્કોવાએ પણ તેમના ટ્વિટર અકાઉંટ્ પર લખ્યું છે  હે મિયા, ગૉફ સેલ્સ એંડ ટ્રૂથ કરવું લ્ખૂબ જ મગજવાળો અને શાનદાર એક્સપીરિયસ હતું મે..  ક્યારે પણ સાથે શૂટ નહી કર્યું છે પણ. ગોડ, સેક્સ એંડ ટ્રૂથના સમયે થયેલ એક્સપીરિયંસને હું ક્યારે નહી ભૂલી શકીશ.)(Photo Source _Instagram)
આ ફિલ્મ 16 જાન્યુઆરીએ લૉંચ કરાશે. તેને લઈને જોરદાર હાઈપ ક્રિએટ થઈ ગઈ છે.  
 
આ ફિલ્મ 16 જાન્યુઆરીએ લૉંચ કરાશે. તેને લઈને જોરદાર હાઈપ ક્રિએટ થઈ ગઈ છે.  આ પણ વાંચો :