ગજબની ખૂબસૂરત છે પંજાબની આ અભિનેત્રી....

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (13:58 IST)

Widgets Magazine
khushi gadhvi

પંજાબની સુંદર અભિનેત્રી ખુશી ગઢવીની તસ્વીરો પર થઈ રહી છે. ખુશી ગઢવી એક સુંદર અભિનેત્રી હોવા ઉપરાંત મૉડલ પણ છે. હાલ ખુશી પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે. આ પોતાની ફિટનેસ અને આરોગ્યનો ખ્યાલ ખૂબ સારી રીતે રાખે છે. 

તેની સુંદરતાને કારણે  ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ખુશી ગઢવી થોડા સમય પહેલા આવેલ ફિલ્મ 'ભાગમ ભાગ' માં એક આઈટમ સોંગમાં કામ કર્યુ હતુ અને આ આઈટમ સોંગ દર્શકોને ખૂબ ગમ્યુ હતુ. ઉલ્લેખનીય છેકે ખુશી પંજાબની રહેનારી છે અને બાળપણથી મૉડલ બનવા માંગતી હતી. પણ હવે આ એક્ટિંગ લાઈનમાં પણ લોકોનુ દિલ જીતી રહી છે.  ખુશીએ અનેક કંપનીઓની જાહેરાતોમાં પણ કામ કર્યુ છે. 


Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખુશી ગઢવી ઈંટરનેટ ઈંસ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ ઝડપથી વાયરલ Beautiful-punjabi-actressસુંદર અભિનેત્રી Khushi-gadhvi 'ભાગમ ભાગ' આઈટમ સોંગ

Loading comments ...

બોલીવુડ

news

પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

કરીના કપૂર ખાન ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ ...

news

સુષ્મિતા સેનની દીકરી રેની થઈ 18 વર્ષની...

બૉલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેનએ કાલે રાત્રે તેમની 18 વર્ષીય મોટી દીકરીનો બર્થડે સેલિબ્રેટ ...

news

સેલિના જેટલીના પાંચ એવા ફોટા કે પહેલા તમે ક્યારે નહી જોયા હશે ...(Hot photo)

35 વર્ષીય સેલિના 2001માં મિસ ઈંડિયા રહી ગઈ છે અને મિસ યૂનિવર્સમાં ચોથા નંબર પર રહી હતી. ...

news

અક્ષય કુમાર.. જુદા-જુદા રીતે ઉજવશે 50 વર્ષ પૂરા થવાનો જશ્ન(see video)

અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મ ટાયલેટ - એક પ્રેમકથાની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine