દીપિકા-રણવીર નવેમ્બરની આ તારીખે કરશે લગ્ન

સોમવાર, 28 મે 2018 (12:19 IST)

Widgets Magazine
deepika - ranveer

બોલીવુડ સ્ટાર અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચાઓ જોરો પર છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા સામચાર આવી રહ્યા હતા કે આ કપલ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય શકે છે.  પછી જાણવા મળ્યુ કે ડિસેમ્બરમાં બંને એકબીજાના થઈ શકે છે. હવે નવી રિપોર્ટ્સ મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. 
જ્યા સુધી વાત છે તારીખની તો બોલીવુડની ગલીઓમાં ચર્ચા છે કે બાજીરાવ મસ્તાની આ જોડી 19 નવેમ્બરના રોજ મંડપમાં દેખાય શકે છે. જયા સુધી વાત છે વેન્યૂની તો બંનેયે મુંબઈમાં જ લગ્ન કરવાના સમાચાર છે.  જો કે બોલીવુડની આ પૉપુલર જોડીએ અત્યાર સુધી કોઈ પણ અધિકારિક એલાન કર્યુ નથી. પણ એવુ કહેવાય રહ્યુ છે કે દીપિકા લગ્નને કારણે હાલ કોઈ ફિલ્મ સાઈન કરી રહી નથી. 
જો કે ફેંસ તો રાહ જોઈ રહ્યા છે કે આ જોડી કોઈ ઓફિશિયલ એનાંસમેંટ કરે. જે તેમની જિજ્ઞાસાને શાંત કરી શકે.  હાલ તો માત્ર અટકળોનો દોર ચાલી રહ્યો છે અને બોલીવુડ સૂત્રોના હવાલાથી અનેક પ્રકારના સમાચાર બોલીવુડની ગલિયોમાં ચાલી રહ્યા છે.  વત કરે વર્ક ફ્રંટની તો રણવીર જ્યા સતત ફિલ્મો સાઈન કરી રહ્યા છે તો બીજી બાજુ પદ્માવત પછી દીપિકાએ કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રણવીર સિંહ લવ બર્ડ્સ નવેમ્બરની આ તારીખે કરશે લગ્ન બોલીવુડની હૉટ જોડી બોલીવુડ ગપશપ. દીપિકા-રણવીર Deepika-padukone Gujarat Samachar બોલીવુડ ગુજરાતી સમાચાર. અભિનેત્રી. અભિનેતા. ફિલ્મ ઉદ્યોગ. પી.કે. Bollywood Gossip. Bollywood Gujarati News

Loading comments ...

બોલીવુડ

news

ઝુમા ભાભીના રૂપમાં મોનાલિસાના હૉટ ફોટો થઈ રહ્યા છે વાયરલ

ભોજપુરી અભિનેત્રી આ દિવસોમાં બંગાળી વેબ શ્રેણી 'દુપુર ઠાકુરપો' કરી રહ્યા છે. આમાં તે ઝુમા ...

news

સૌંદર્યની બાબતમાં શ્રીદેવીની દીકરીને પાછળ છોડે છે, મિથુન ચક્રવર્તીની પુત્રી, જુઓ ફોટા

મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્રો અને એક પુત્રી છે. પુત્રોના નામ મહાક્ષય (મીમોહ), ઉશ્મે અને ...

news

પિયક્કડ અને સેક્સુઅલી એક્ટિવ છે "વીરે દી વેડિંગ" ની છોકરીઓ

વીરે દી વેડિંગ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ...

news

મલાઈકા અરોડાના હોટ ફોટા જોઈ ભડક્યા લોકો, કહ્યું થોડી તો શર્મ કરી લો..

મલાઈકા અરોડા તેમના હૉટ ફોટા માટે ઓળખાય છે અને ક્યારે પણ આ ચિંતા નથી કરતી કે લોકો શું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine