Padmavat Movie Review - રાજપૂતોની શોર્ય બતાવે છે પદ્માવત, આવી છે ફિલ્મની સ્ટોરી

Last Updated: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (12:24 IST)
ડાયરેક્ટર - સંજય લીલા ભંસાલી
રેટિંગ - 3.5/5
સ્ટાર - શાહિદ કપૂર, અને રણવીર સિંહ
મ્યુઝિક - સંજય લીલા ભંસાલી સંચિત બલ્હરા
પ્રોડ્યૂસર - સંજય લીલા ભંસાલી, સુંધાશુ વત્સ, અજીત અંધારે

ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ પદ્માવતની શરૂઆત અનેક ડિસ્કલેમર્સ સાથે થાય છે. આ ડિસ્ક્લેમરમાં વારે ઘરડીએ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ફિલ્મની સ્ટોરીનુ ઈતિહાસ સાથે કોઈ લેનદેન નથી. એ પણ બતાવાયુ છે કે આની સ્ટોરી ફેમસ કવિ મલિક મોહમ્મદ જાયસીની કાવ્ય રચના પદ્માવત પર બેસ્ડ છે.
આવી છે પદ્માવતની સ્ટોરી

- પદ્માવતી (દીપિકા પાદુકોણ) સિંઘલ રાજ્યની રાજકુમારી છે. તેની સુંદરતાની ચર્ચા આખા દેશમાં થાય છે. એક દિવસ અચાનક મહારાવલ રતન સેન (શાહિદ કપૂર)ની મુલાકાત પદ્માવતીથી થાય છે અને તે તેને પ્રેમ કરવા માંડે છે.
ત્યારબાદ પદ્માવતી અને પહેલાથી પરણેલા રતન સેનના લગ્ન થઈ જાય છે.
જ્યા સુધી
કે રતન સેનના દરબારથી નીકળેલા પુરોહિત રાઘવ ચેતન દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજી (રણવીર સિંહ)ને મળતા નથી ત્યા સુધી બધુ ઠીક ચાલતુ રહે છે.


આ પણ વાંચો :