શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 30 ઑક્ટોબર 2017 (15:37 IST)

બની ગઈ છે GST પર ફિલ્મ

GST -galti sirf tumhari movie
GSTને લાગૂ અત્યારે વધારે સમય નહી થયું પણ ફિલ્મ જગતમાં GST ખૂબ છવાયું છે. ક્યાં ફિલ્મોમાં ડાયલોગમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે તો તો કયાં GSTના જુદા -જુદા ફુલ ફાર્મ બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ફિલ્મ મર્સલમાં પણ GSTને લઈને કેટલાક ડાયલોગ્સ પર બીજેપી કાર્યકર્તાઓ એ આ ડાયલોગ હટાવવાના વિરોધ કર્યા હતા અને હવે તો એક ફિલ્મનો નામ જ રાખી દીધું GSTપણ ફિલ્મ મેક્સર્સ અર્તઅત્યરા સુધી ખુલાસો નહી કર્યું કે આ ફિલ્મ GST પર આધારિત છે કે નહી ફિલ્મ નો નામ છે GST એટલે કે "ગલતી સિર્ફ તુમહારી" 
ફિલ્મની પ્રોડયુસએઅ સારિકા એસ સજોત છે. ફિલ મ વિશે સારિકા કહે છે કે ફિલ્મને અત્યારે કમ્પલીટ કર્યું છે. ફિલ્મનો પોસ્ટર બીજી ફિલ્મો કરતા જુદો છે.જે દર્શકોને અટ્રેક કરી રહ્યા છે GST એટલે "ગલતી સિર્ફ તુમહારી" ફિલ્મનો નામ છેૢ આ મનોરંજક અને સંદેશપૂર્વ રિવેજ ડ્રામા છે ફિલ્મના ડાયરેકટર સૂર્યકાંત ત્યાગી છે. ડાયરેકટર અને પ્રોડયૂસર બન્ને જ આ ફિલ્મને લઈને ખૂબ કૉંફિડેંટ છે. આ ફિલ્મ 17 નવેમ્બરે રીલીજ થઈ રહી છે.