Widgets Magazine
Widgets Magazine

Hrithik Roshanના 44મા જન્મદિવસ પર એક્સવાઈફએ લખ્યું - તુમ હમેશા મારી જીંદગી

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (11:52 IST)

Widgets Magazine

બૉલીવુડના ગ્રીક ગૉડ આજે તમારા 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ભૂરી આંખો અને ડાંસ સ્ટાઈલ માટે ઓળખીતા ઋતિકનો જન્મ 10 જનાયુઆરી 1974ને મુંબઈમાં થયું હતું. વર્ષ 200માં સુપરહિટ ફિલ્મ "કહો ના પ્યાર હૈ" થી તેમના કરિયરની શરૂઆત કરનાર ઋતિકે તે વર્ષ તેમની લૉંગ ટાઈમ ગર્લફ્રેંડ સુજેન ખાનથી લગ્ન કરી. લગ્ન પછી 14 વર્ષ પછી બન્ને કાનૂની રૂપે જુદા થઈ ગયા. તલાક પછી પણ બન્નેની બૉંડિંગ ખૂબ મજબૂત છે. તેનો અંદાજો તમે સુજૈન ખાનને લેટેસ્ટ ઈંસ્ટાગ્રામ પોસ્ટથી લગાવી શકો છો. ઋતિકના જન્મદિવસના અવસરે સુજૈન તેની સાથે એક સુંદર સેલ્ફી પોસ્ટ કરી છે. જેમાં બન્નેની કેમિસ્ટૃઈ જોત્તા બની રહી છે. કેપશનમા6 સુજૈન ઋતિક માટે પ્રેમ જાહેર કરતા લખ્યું  "તુમ હમેશા મારી જીંદગીની રોશની બન્યા રહેશો."જન્મદિબ મુબારક
hritik roshan



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

સંજય દત્ત: સવારનો નાશ્તો પણ દારૂની સાથે

સંજય દત્ત અને નશામાં ગાઢ સંબંધ છે. અત્યારે જ તેને નશાની ખરાબ ટેવ વિશે મહેશ ભટ્ટએ કેટલાક ...

news

હેપ્પી બર્થડે - એક્ટર સિંગર નહી ઑલ રાઉંડર છે ફરહાન અખ્તર

ફરહાન અખ્તર એક સરસ એક્ટરની સાથે-સાથે એક સરસ લેખક, ડિરેક્ટર,પ્રોડ્યુસર પણ છે. તેની સાથે ...

news

રજાઓ મનાવીને કામ પર આવી અનુષ્કા શર્માના સેટ પર મળ્યું સ્પેશલ વેલકમ

કેપ ટાઉનમાં રજાઓ મનાવી રહ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે તેમના કામ પર પરત આવ્યા છે. ...

news

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બ્રાંદ્રામાં ખરીદ્યું 21 કરોડનો નવો ઘર

બૉલીવુડ કપલ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે એક નવો ફ્લેટ ખરીદયું છે. જેની કીમત ...

Widgets Magazine