શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (09:39 IST)

મલાઈકાને પસંદ આવી અરબાજની ગર્લફ્રેંડ, એક સાથે ત્રણે

મલાઈકા અરોડા અને અરબાજના રસ્તા જુદા થઈ ગયા છે. પણ હમેશાએ ટકરાઈ જ જાય છે. એવું જ એક અવસ્ર અત્યારે હતું જ્યારે તેમની એક્સ વાઈફ મલાઈકા અને અરબાજની ગર્લફ્રેંડ જિયોજિર્યા અંદરાની એક જ છતની નીચે હતા. મલાઈકા અને જિયોર્જિયાએ ન માત્ર મુલાકાત કરી પણ ગર્મજોશીથી એ મળ્યા. 
 
અરબાજની બેન અર્પિતા ખાનના ઘરે અરબાજ ખાન ગણપતિ બપ્પાના દર્શન માટે પહોંચ્યા. અરબાજની સાથે તેમની ગર્લફેંડ જિયોર્જિયા અંદરાની અને તેમના ડેડ પણ હતા. અરબાજ થોડી વાર માટે ત્યાં રોકાયા અને પછી એ એકલા ત્યાં થી ચાલ્યા ગયા. 
 
અરબાજના ત્યાંથી નિકળતા તેમની એક્સ વાઈફ મલાઈકા અરોડા ત્યાં પહોંચી. એ પણ ગનપતિના દર્શન કરવા આવી હતી. મલાઈકા અને જિયોર્જિયાએ બીજાથી વાત નથી કરી અને દૂરી રાખી 
 
થોડા કલાક પછી અરબાજ પછી પહોંચ્યા હવે એક જ છતની નીચે ત્રણે હતા. આ વખતે મલાઈકા અને જિયોર્જિયા ફરી વાત કરી રહ્યા હતા. ગર્મજોશીથી મળી રહ્યા હતા. લાગી રહ્યું હતુ કે મલાઈકાને જિયોર્જિયા ખૂબ પસંદ છે. મલાઈકા અને જિયોર્જિયાથી મુલાકાત મલાઈકાની બેન અમૃતા અરોડાએ કરાવી હતી 
 
ઉલ્લેખનીય છે કે અરબાજ અને તેમની ગર્લફેંડને ખાન ફેમિલીથી ગ્રીન સિગ્નલ  મળી ગયું છે. શકય છે કે બન્ને તેમના સંબંધને નેક્સ લેવલ સુધી લઈ જશે.