1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 15 એપ્રિલ 2018 (09:36 IST)

પાપા શાહિદથી વાત કરી રહી છે મીશા કપૂર

meesa talk with shahid
શાહિદ કપૂર અત્યારે તેમની ફિલ્મોમાં લાગેલા છે. પણ પરિવારથી વધીને તેના માટે કાઈ પણ નહી. જ્યારે પણ સમય મળે છે. એ તેમના પરિવરની સાથે વિતાવવું પસંદ કરે છે. એક ક્યૂટ દીકરી અને એક લવલી પત્ની, શાહિદ તેમની પર્સનલ લાઈફમાં ખૂબ ખુશ છે. 
 
અત્યારે જ સોશલ મીડિયા પર તેણે એક ફોટો પોસ્ટ કર્યું છે. જેમાં એ તેમની ક્યૂટે દીકરી મીશા કપૂરની સાથે વાત કરી રહ્યા છે. મીશા હવે મોટી થઈ ગઈઅને થોડી ત્જૉડી વાત કરવા લાગી છે. (Photo - instagram)
 
બન્નેનો વાત અને મસ્તી કરતા આ પિકચર શાહિદએ તેમના ઈંસ્ટાગ્રામ પર અપલોડ કર્યું છે. તેણે કેપ્શન લખ્યું -" જ્યારે તમે જાણો છો અને કઈક