આ અભિનેત્રીના બિકિની યોગ, Hot યોગના ફોટો થયા વાયરલ...

puja batra
Last Modified બુધવાર, 11 ઑક્ટોબર 2017 (15:58 IST)
મિસ ઈંડિયાથી લઈને બોલીવુડ ફિલ્મો સુધીની યાત્રા કરનારી પૂજા બત્રા વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
કારણ છે તેમની ફિટનેસ અને તેને લઈને તેનુ પેશન.. પૂજા ભલે ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તેની સુંદરતા અને ફિટ બોડી આજે પણ એવી જ છે.
તાજેતરમાં જ તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
puja batra
અનિલ કપૂરની ફિલ્મ વિરાસતમાં ફિલ્મી દુનિયામાં પોતાનુ સ્થાન બનાવનારી પૂજા 40 વર્ષની વયમાં ખૂબ યંગ દેખાય રહી છે.
puja batra
તેમની આ સુંદરતાનો રાજ યોગા છે. શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ અને ટ્વિંકલ ખન્ના પછી હવે પૂજાનુ નામ પણ એ એક્ટ્રેસજમાં સામેલ થઈ ગયુ છે જે આ વયમાં પણ યોગથી ફિટ છે.
puja batra
સોશિયલ મીડિયા પર રહેલા ફોટોઝમાં પૂજા જુદા જ લોકેશંસ પર યોગ પ્રેકટિસ કરતી દેખાય રહી છે.
puja batra
ગયા વર્ષે માર્શલ આર્ટ સીખનારી પૂજા 2015માં 'એબીસીડી 2' માં અને પંજાબી ફિલ્મ 'કિલર પંજાબી'માં જોવા મળી હતી.
puja batra
ઉલ્લેખનીય છે કે પૂજા લંડનમાં રહે છે અને હાલ તે હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે.

અમેરિકી ટીવી શો લીથલ વેપનમાં કામ કરી રહી ચ હે. પૂજાએ આ વાતની માહિતી ટ્વિટર એકાઉંટ પર થોડા સમય પહેલા શેયર કરી અહ્તી.
પૂજા બત્રાનુ બિકિની યોગ.. હોટ યોગ સાથે આવુ જ છે હેલ્ધી રૂટીન
પૂજા બોલીવુડમાં વિરાસત, ચંદ્રલેખા, હસીના માન જાયેગી, કહી પ્યાર ન હો જાયે અને તાજ મહલ : એન ઈંટર્નલ લવ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.આ પણ વાંચો :