રાજપાલ યાદવ દગાખોરી મામલે દોષી સાબિત, 5 કરોડની લોન હડપવાનો આરોપ

શનિવાર, 14 એપ્રિલ 2018 (16:59 IST)

Widgets Magazine

પોતાના કૉમેડીથી દર્શકોને હસાવીને લોટપોટ કરનારો એક્ટર રાજપાલ યાદવને દિલ્હીની કડકડ્ડૂમા કોર્ટે દગાબાજીના એક જૂના મામલે દોષી સાબિત કર્યો છે. મામલામાં કોર્ટે રાજપાલની પત્ની અને એક કંપનીને પણ દોષી માન્યો છે. રાજપાલ પર ન ચુકવવાનો આરોપ છે. 
 
મામલો  રાજપાલ યાદવની ડાયરેક્ટોરિયલ ફિલ્મ અતા પતા લાપતા સાથે જોડાયેલ છે. આ ફિલ્મના નિર્માણ માટે તેમણે દિલ્હીના એક વ્યપારી પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી પણ ફિલ્મ રિલીઝ થયા પછી ફ્લોપ સાબિત થઈ. રાજપાલે લીધીલી રકમ વેપારીને પરત કરી નહી. તેથી રાજપાલ તેમની પત્ની અને કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.  કોર્ટે આ મામલે રાજપાલને અનેક સમન મોકલ્યા હતા પણ તેઓ કોર્ટમાં હાજર થયા નહી. એવુ  કહેવાય રહ્યુ છે કે રાજપાલના વકીલે કોર્ટમાં ખોટા સોગંધનામા દાખલ કર્યા હતા જેનાથી કોર્ટ ખૂબ નારાજ છે. 
 
5 કરોડની લોન 2010માં લેવામાં આવી હતી. દિલ્હીના લક્ષ્મીનગરની કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રાજપાલ વિરુદ્ધ ચેક બાઉંસ સાથે જોડાયેલ સાત ફરિયાદ નોંધી હતી.  આ મામલે 2013માં રાજપાલને 10 દિવસની જેલની સજા પણ થઈ ચુકી છે. માહિતી મુજબ સજાનુ એલાન 23 એપ્રિલના રોજ થઈ શકે છે.  અતા પતા લાપતા દ્વારા રાજપાલે ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ પણ કર્યુ હતુ. આ ફિલ્મ 2 નવેમ્બર 2012માં રીલીઝ થઈ હતી. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

પરિણિતી ચોપડાએ શેયર કરી કાશ્મીરી પંડિતો સાથે બળાત્કારની ઘટના, બોલી - એક કેસને હાઈલાઈટ ન કરો

કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી નિર્મમ હત્યા કરી દેવાથી દેશના લોકોમાં આક્રોશ ...

news

મરણોપરાંત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનારી શ્રીદેવી બની પ્રથમ અભિનેત્રી

65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનુ એલાન થઈ ચુક્યુ છે. રાજકુમાર રાવની ન્યૂટન દ્વારા ...

news

"વીર દી વેડિંગ" કરીના કપૂરનો થઈ રહ્યું છે લગ્ન

કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભસ્કર અને શિખા તલ્સાનિયા સ્ટારર ફિલ્મ બીર દી વેડિંગમી ...

news

Video - આ અભિનેત્રી ડોનાલ્ડ ટ્રંપ અને KRKને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પ્રશ્ન કરવા માંગે છે

લિપસ્ટિક અંડર માય બુર્કા દ્વારા બોલીવુડમાં ચર્ચામાં આવેલી અભિનેત્રી આહના કુમરા એકવાર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine