મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (11:18 IST)

Viral Photo - કઝિનના લગ્નમા ગોર્જિયસ લુકમા જોવા મળી સુહાના ખાન

બોલિવૂ઼ડ અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની લાડકી સુહાના આ વર્ષે ખૂબ ચર્ચામાં છે. સુહાના તેની કઝિનના લગ્નમાં પહોંચી હતી. લગ્નની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન દિલ્હીમાં હતા. સુહાના આ લગ્નમાં લહંગામાં નજરે પડી હતી. જેમા સુહાના ખૂબ હોટ અંદાજમાં નજરે પડી રહી હતી. જોકે સુહાના ફક્ત 17 વર્ષની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો સામે આવી હતી.
 
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તથા ગૌરી ખાન આજકાલ દિલ્હીમાં સંબંધીના ઘરે લગ્નમાં આવી છે.