વિરાટ-અનુષ્કાના વેડિંગ રિસેપ્શનના ખાસ ફોટા(Photos)

Last Updated: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (17:50 IST)
ઈટલીમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન રચાયું જેમાં નજીકી લોકો જ શામેળ હતા. 
 
લગ્ન પછી 21 ડિસેમ્બરએ દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનનો આયોજન કરાયું જેમાં પ્રધાનમંત્રી પણ શામેલ હતા. કેટલાક ખેલાડી પણ નજર આવ્યા. 
ત્યારબાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈમાં 26 ડિસેમ્બરને વેડિં રિસેપ્શન આપ્યું જેમાં બોલીવુડના સિતારા ની સાથે ક્રિકેટ જગતના સિતારા પણ શામેળ થયા. (PHoto- Girish shrivastav)
 


આ પણ વાંચો :