સાહોના ગીત "ઈન્ની સોની" થી શ્રદ્ધા કપૂરએ શેયર કર્યુ તેમનો દિલકશ લુક, ફેંસ કરી રહ્યા છે ખૂબ વખાણ

Last Modified રવિવાર, 11 ઑગસ્ટ 2019 (11:02 IST)
બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આ દિવસો તેમની ફિલ્મોને લઈને ખૂબ વ્યસ્ત ચાલી રહી છે. તાજેતરમાં શ્રદ્ધા સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સાથે ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત છે.
તાજેતરમાં શ્રદ્ધાએ સાહોથી તેમની કેટલીક ફોટા શેયર કરી છે. જેમાં તે રેડ કલરના ગાઉનમાં ખૂબ દિલકશ જોવાઈ રહી છે. શ્રદ્ધા કપૂરએ તેમની આ ફિલ્મના ઈન્ની સોની સોંગનો આ ફસ્ર્ટ લુક ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યુ છે.
શ્રદ્ધા કપૂરની આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. ફેંસ શ્રદ્ધા સુપરહૉટ અને ગાર્જિયસ જેવી કમેંટ કરી રહ્યા છે.
શ્રદ્ધા કપૂર અને પ્રભાસ સ્ટારર સાહો હિન્દીના સિવાય તમિલ અને તેલૂગૂમાં પણ રિલીજ થશે. કેહવાઈ રહ્યું છે જે આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર 7 કરોડ રૂપિયા ફી લઈ રહી છે.
ફિલ્મ સાહોના સિવાય શ્રદ્ધા કપૂર છીછોરે અને સ્ટ્રીટ ડાંસરમાં પણ નજર આવશે.


આ પણ વાંચો :