સોનૂ ત્યાગી બોલિવૂડમાં એન્ટ્રી કરશે

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (17:02 IST)

Widgets Magazine
sonu tyagi


જાણિતા એડ ફિલ્મ ડિરેક્ટર,રાઈટર અને પ્રોડ્યુસર સોનૂ ત્યાગી હવે તેમની જબરદસ્ત એન્ટ્રી બોલિવૂડમાં કરવા જઈ રહ્યાં છે. તેમની એન્ટ્રી એપ્રોચ એન્ટરટેઈમેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા થી રહેલા એક ફિલ્મના નિર્માણથી થઈ રહી છે. આ કંપનીના બેનર હેઠળ બની રહેલી આ પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે. મુંબઈમાં સોનૂનું નામ ખૂબ જાણિતુ છે. તેઓ એડવર્ટાઈઝિંગ ફિલ્ડમાં છેલ્લા 6 વર્ષથી સંકળાયેલા છે. તેમણે ધ બિઝ ઈન્ડિયા 2010નો એવોર્ડ પણ મેળવેલો છે. તેમણે અત્યાર સુધીમાં 40 જેટલી ફિલ્મોમાં રાઈટર, દિગ્દર્શન, માર્કેટિંગ અને પ્રોડક્શન જેવા વિભાગમાં બોલિવૂડમાં પ્રદાન કર્યું છે. હવે તેઓ એક નવા અવતારમાં બોલિવૂડમાં એન્ટ્રી મેળવી રહ્યાં છે. તેમની એક નોવેલ પણ આવતા મહિને પ્રકાશિત થઈ રહી છે. સોનૂ ત્યાગી કહે છે કે અમે અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છીએ.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

આ Porn Star ની સાથે ફિલ્મ બનાવી રહ્યા છે રામ ગોપાલ વર્મા, Bold પોસ્ટર થયું Viral

રામગોપાલ વર્માએ એક વાર ફરી બોલ્ડનેસ ભર્યું ધમાકો કરી નાખ્યું છે. તેણે તેમની ફિલ્મ ગૉડ, ...

news

જુઓ યામી ગૌતમનો હૉટ ફોટોશૂટ

29 વર્ષીય યામી ગૌતમ વિકી ડોનર, બદલાપુર, કાબિલ, સરકાર 3 જેવી ફિલ્મ કરી લીધી છે. તેમના ...

news

Hrithik Roshanના 44મા જન્મદિવસ પર એક્સવાઈફએ લખ્યું - તુમ હમેશા મારી જીંદગી

બૉલીવુડના ગ્રીક ગૉડ ઋતિક રોશન આજે તમારા 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ભૂરી આંખો અને ...

news

સંજય દત્ત: સવારનો નાશ્તો પણ દારૂની સાથે

સંજય દત્ત અને નશામાં ગાઢ સંબંધ છે. અત્યારે જ તેને નશાની ખરાબ ટેવ વિશે મહેશ ભટ્ટએ કેટલાક ...

Widgets Magazine