'વીરે દી વેડિંગ' પછી હવે 'રસભરી'માં જોવા મળશે સ્વરા ભાસ્કર, જાણો કેવી છે સ્ટોરી

નવી દિલ્હી, શુક્રવાર, 8 જૂન 2018 (11:30 IST)

Widgets Magazine
swara bhaskar

. ફિલ્મ વીરે દી વેડિંગ પછી ટૂંક સમયમાં જ એક ડિઝિટલ શ્રેણીમાં જોવા મળવાની છે. જેનુ નમ 'રસભરી' છે.  જે એક શાળાના વિદ્યાર્થી પર આધારિત છે. આ શાળાના વિદ્યાર્થીનું  સમયની સાથે સાથે પોતાના ઈગ્લિશ શિક્ષક પ્રત્યે આકર્ષણ વધતુ જાય છે.  ન્યૂઝ એજંસી મુજબ અપ્લોઝ એંટરટેનમેંટ આ શો પર કામ કરી રહ્યુ છે. આ મેરઠની પુષ્ઠભૂમિ પર આધારિત રહેશે. 
swara bhaskar
અહી 11મી કક્ષાના વિદ્યાર્થી નંદની સ્ટોરી છે. જેને પોતાની ઈગ્લિશ ટીચર શન્નો મેડમ સાથે પ્રેમ થઈ જાય છે અને તેનુ આ આકર્ષણ સમયની સાથે સાથે વધતુ જાય છે.  શન્નોના પાત્રમાં સ્વરા જોવા મળશે. તેનુ નિર્દેશન નિખિલ ભટ્ટ કરશે અને તેની પટકથા શાંતનુ શ્રીવાસ્તવ દ્વારા લિખિત છે. તેમા આયુષ્માન સક્સેના નંદના રૂપમાં જોવા મળશે. 
સ્વરાએ પોતાના પાત્ર વિશે કહ્યુ, 'હું હંમેશા એવી ભૂમિકાઓ ભજવુ છુ જે મારી માટે પડકારરૂપ હોય જેના દ્વારા મારી રચનાત્મકતા બહાર આવી શકે અને મને સંતુષ્ટ કરી શકે. રસભરી અદ્દભૂત અનુભવ રહ્યો. શન્નોના પાત્રનો મે આનંદ લીધો. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

શાહરૂખની બહેન નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે

શાહરૂખ ખાનની કઝિન સિસ્ટર નૂરજહાં પાકિસ્તાનના પેશાવરથી ચૂંટણી લડશે. તે પાકિસ્તાનમાં જ રહે ...

news

ફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન

સલમાન ખાનની 'રેસ 3' રિલીઝ થવાની તૈયારીમાં છે. સમગ્ર ટીમ ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ...

news

ગ્લેમરસ છે મિથુન ની થનારી વહુ, જાણો કોણ છે

ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાક્ષય 'મિમોહ' ચક્રવર્તી 7 જુલાઈએ લગ્ન કરશે. ...

news

રજનીકાંતની ફિલ્મ કાલાને લઈને ફેંસ થયા ક્રેજી, પોસ્ટર પર ચઢાવ્યુ દૂધ

રજનીકાંતની ફિલ્મ કાલા આજે મતલબ કે ગુરૂવારે રિલીજ થઈ ગઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine