1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2023 (12:33 IST)

આ રીતે વધારો બાળકોની હાઈટ - લાંબી હાઈટ જોઈએ તો ધ્યાનમાં રાખો આ 5 વાત

1. પૂરતી ઉંઘ- શરીરના વિકાસ માટે પૂરતી ઉંઘ લેવી બહુ જરૂરી છે. પૂરતી ઉંઘ લેવાથી લંબાઈને વધારવા હાર્મોનની વૃદ્ધિ હોય છે. તેથી એક દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. ઉંઘ ન હોવાથી શરીર પર ખરાબ અસર પડે છે. 
 
2. યોગ- તાડાસનની મદદથી લંબાઈ વધારી શકાય છે. નાના બાળક અને ટીએજર આ આસનને રોજ કરીને તમારી લંબાઈ 6 ફુટ સુધી વધારી શકો છો. 
તાડાસન કરવા માટે બન્ને હાથ ઉપર કરીને સીધા ઉભા થઈ જાઓ. પછે ગહરી શ્વાસ લો. ધીમે-ધીમે હાથને ઉપર ઉઠાતા જાઓ અને સાથે-સાથે પગની એડિયા પણ ઉઠતી રહેવી. પૂરી એડીને ઉઠાવ્યા પછી શરીરને પૂરી રીતે તાણી નાખો અને પછી ગહરી શ્વાસ લેવી. આ આસન કદ વધારવામાં સહાયક હોય છે. 
 
3. તડકા લેવું- વિટામિન ડી તમારા હાડકાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. અને સૂરજની રોશની વિટામિન ડીનો સૌથી સારું સ્ત્રોત છે. પણ તેનું અર્થ આ નહી કે તમે તેજ તડકામાં ઉભા રહેવું. સવારે અને સાંજે હળવી તડકામાં શેકવા. 
 
4. ફાસ્ટ ફૂડથી દૂરી- બાળકની હાઈટ જો સારી ઈચ્છો  છો તો તેના પહેલા ફાસ્ટ ફૂડથી બચાવું. ચરબી બનાવતા ભોજન અને વધારે ખાંડ લેવાથી પરેજ કરવા. દૂધ, જ્યૂસ, ગાજર, માછલી, ચિકન, ઈંડા, સોયાબીન, થૂલી, બટાટા બીંસ અને લીલી શાકભાજી તમારા બાળકને ભોજનમાં જરૂર શામેળ કરવા. 
 
5. પાણી- ભરપૂર પાણીથી શરીરની બધી ગંદગી બહાર નિકળી જાય છે. ભોજન સારી રીતે પચવા લાગે છે. અહીં સુધી કે ઓછું પાણી પીતા પૌષ્ટિક ભોજન લેવા છતાંય હાઈટ વધતી નથી.