શ્રીલંકામાં ગુજરાતી ક્રિકેટરનું સ્વિંમિંગ પુલમાં ડૂબી જવાથી મોત

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (17:25 IST)

Widgets Magazine
cricketers


શ્રીલંકામાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા 12 વર્ષના સુરતના કિશોરનું સ્વિંમિંગ નીપજ્યુ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો નરેન્દ્ર. શ્રીલંકામાં ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા ગયેલા મૂળ જેસલમેરના માનસિંગ સોઢાના પુત્ર નરેન્દ્રનું મોત થતાં પરિવાર સહિત ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગોડાદરામાં રહેતાં સોઢા પરિવારના આશાસ્પદ તરુણ ક્રિકેટર નરેન્દ્ર સોઢા સહિત 18 યુવકો શ્રીલંકામાં અંડર 17 ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે ગત ત્રીજી તારીખે રાશીદ ઝીરાક ક્રિકેટ કોંચીંગ એકેડમી અંતર્ગત ગયા હતાં. જ્યાં કોલંબોથી 35 કિલોમીટર દૂર આવેલા નેગામ્બો રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં મિત્રો સાથે નાહતી વખતે ડૂબી જતાં મોત થયું હતું. ગત 3 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર સોઢા શ્રીલંકા ક્રિકેટ રમવા માટે જતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. નરેન્દ્રના પિતા માનસિંહે ગર્વ સાથે પોતાના પુત્રની સફર અને સફળતા મિત્રો સાથે શેર કરતાં ફોટોઝ શેર કર્યા હતાં. 10 સપ્ટેમ્બરના રોજ ટીમ પરત ફરવાની હતી. એ અગાઉ ફોન પર નરેન્દ્રના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

સોશિયલ મીડિયા પર રેપિસ્ટ બાબા રામ રહીમ અને કોહલીની તસ્વીરો થઈ રહી છે વાયરલ

ગુરમીત રામ રહીમ પર યૌન શોષણના મામલે પંચકુલા કોર્ટે નિર્ણય સંભળાવતા તેમને દોષી કરાર આપ્યા ...

news

Viral Video વાળી બાળકીના સિલેબ્રિટી મામાએ વિરાટ કોહલીને આપ્યો કરારો જવાબ

થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક માતા પોતાની બાળકીને ખૂબ જ નિર્દયતાથી ...

news

India vs Sri lanka 1st TEST: ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 304 રનથી ધોયુ.. સીરિઝમાં 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ટીમ ઈંડિયાએ 306 રનથી ...

news

GIFT - ફાઈનલ પહેલા મિતાલી સેનાને ભેટ, BCCI દરેક ખેલાડીને આપશે 50 લાખ ઈનામ

બીસીસીઆઈ BCCI એ જાહેરાત કરી છે કે ઈંડિયન વિમેન ક્રિકેટ ટીમની બધી ખેલાડીઓને વર્લ્ડ કપમાં ...

Widgets Magazine