Asia Cup 2018 date and time: જાણો ક્યારે અને કયા સમય પર થશે ભારતના મેચ

asia cup
Last Updated: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (15:36 IST)
શરૂ થવામાં માત્ર એક દિવસ બચ્યો છે. અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. એશિયા કપની બધી મેચ ભારતીય સમય મુજબ સાંજે 5 વાગ્યાથી રમાશે. એશિયા કપ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને હોંગકોંગની ટીમો ભાગ લઈ રહી છે.


ચાલુ વર્ષે રમાનારા એશિયા કપનું આયોજન ભારતના બદલે (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું. ભારત અને વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે.
પહેલા 12 ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ 2016માં તેન ટી-20 ફોર્મેટમાં બદલી દેવામાં આવી. એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન ભારત છે.

એશિયા કપ 2018નો કાર્યક્રમ આ પ્રમાણે છે

ગ્રૂપ રાઉન્ડ

15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ V/s શ્રીલંકા (દુબઇ)

16 સપ્ટેમ્બર-પાકિસ્તાન V/s ક્વોલિફાયર (દુબઇ)

17 સપ્ટેમ્બર-શ્રીલંકા V/s અફઘાનિસ્તાન (અબુ ધાબી)
18 સપ્ટેમ્બર-ભારત V/s ક્વોલિફાયર (દુબઇ)

19 સપ્ટેમ્બર-ભારત V/s પાકિસ્તાન (દુબઇ)

20 સપ્ટેમ્બર-બાંગ્લાદેશ V/s અફગાનિસ્તાન (અબુ ધાબી)

સુપર ફોર

21 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (દુબઇ)

21 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (અબુ ધાબી)

23 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (દુબઇ)
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)

25 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી વિજેતા (દુબઇ)

26 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ રનરઅપ V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)

28 સપ્ટેમ્બર ફાઇનલ અબુ ધાબી


આ પણ વાંચો :