સોશિયલ મીડિયા પર રેપિસ્ટ બાબા રામ રહીમ અને કોહલીની તસ્વીરો થઈ રહી છે વાયરલ

નવી દિલ્હી., શનિવાર, 26 ઑગસ્ટ 2017 (15:17 IST)

Widgets Magazine
Gurmeet Ram Rahim Singh Blessing Virat Kohli

 ગુરમીત રામ રહીમ પર યૌન શોષણના મામલે પંચકુલા કોર્ટે નિર્ણય સંભળાવતા તેમને દોષી કરાર આપ્યા છે. આ નિર્ણય પછી લોકોની સતત સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આ દરમિયાન ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ  કોહલીની એક તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે. 
 
વિરાટની સાથે ફોટો થઈ રહી છે વાયરલ 
 
વાયરલ થયેલી આ તસ્વીરમાં સાથે વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે. જો કે આ તસ્વીર ખૂબ જૂની છે.  આ ઉપરાંત એક ખૂબ જ રોચક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  જેમા બાબા એ વાતનો ખુલાસો કરી રહ્યા છે કે તેમણે ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ક્રિકેટ રમતા શીખવાડ્યુ છે. 
 
દોષી રામ રહિમ સિંહે કર્યો હતો વિરાટને ક્રિકેટ શીખવાડવાનો દાવો 
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ સિંગર અને ડાયરેક્ટર ગુરમીત રામ રહીમ સિંહે દાવો કર્યો હતો કે તેમણે વિરાટ કોહલીને રમત શીખવાડ્યુ છે.  વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મને સ્પોર્ટ્સમાં A ટૂ Z માહિતી છે. મે 32 નેશનલ ગેમ રમી છે. એટલુ જ નહી મે અનેક ખેલાડીઓને કોચિંગ પણ આપી છે.  જેમને ભારત માટે મેડલ જીત્યા છે. રહીમે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમની પાસે એ વીડિયો પણ છે જેમા તેઓ કોહલીને ક્રિકેટ શિખવાડી રહ્યા છે.  એટલુ જ નહી તેમણે તો એવુ પણ કહ્યુ કે વિજેન્દ્ર સિંહ, શિખર ધવન આશીષ નેહરા, યુસુફ પઠાણ પણ તેમની પાસે સલાહ લેવા આવતા હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

Viral Video વાળી બાળકીના સિલેબ્રિટી મામાએ વિરાટ કોહલીને આપ્યો કરારો જવાબ

થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક માતા પોતાની બાળકીને ખૂબ જ નિર્દયતાથી ...

news

India vs Sri lanka 1st TEST: ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 304 રનથી ધોયુ.. સીરિઝમાં 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ટીમ ઈંડિયાએ 306 રનથી ...

news

GIFT - ફાઈનલ પહેલા મિતાલી સેનાને ભેટ, BCCI દરેક ખેલાડીને આપશે 50 લાખ ઈનામ

બીસીસીઆઈ BCCI એ જાહેરાત કરી છે કે ઈંડિયન વિમેન ક્રિકેટ ટીમની બધી ખેલાડીઓને વર્લ્ડ કપમાં ...

news

Irfan pathanએ પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું - કુછ તો લોગ કહેગેં, !!

ફેસ બૂક પર ઇરફાન પઠાણે પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. ઇરફાને આ ફોટોની સાથે ...

Widgets Magazine