વિરાટ-અનુષ્કાએ સાથે શૂત કરી જાહેરાત... ફોટો થયા વાયરલ

Last Modified બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (17:25 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના સંબંધો કોઈનાથી છિપાયા નથી. ક્યારેક તેઓ
એવોર્ડ કાર્યક્રમમાં એક સાથે જોવા મળે છે તો ક્યારેક ફરતા અને મસ્તી કરતા.. હવે એકવાર ફરી આ બંને કલાકાર એક સાથે જોવા મળવાના છે.

ગઈકાલે આ તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી જેમા અનુષ્કા લહેંગો પહેરેલ અને વિરાટ કોહલી શેરવાનીમાં જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો :