મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (00:05 IST)

India vs South Africa - કોહલીની શાનદાર સેન્ચુરી, 6 વિકેટે જીતી ટીમ ઈન્ડિયા

કોહલીની શાનદાર સેન્ચુરી, 6 વિકેટે જીતી ટીમ ઈન્ડિયા

score card

દક્ષિણ આફ્રિકાએ  પ્રથમ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો  દક્ષિણ આફ્રિકા તરફથી  ફાફ ડુપ્લેસિસે શાનદાર ઈનિંગ રમી 120 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ હાસિમ આમલાની 16 રન પર જસપ્રીત બુમરાહની ઓવરમાં ગઈ હતી.  ડી કોક (34), મોરિસ (37), મરક્રામ (9) , ડુમિની (12)  અને ડેવિડ મિલર (7) રને આઉટ થયા હતા. ભારત તરફથી કુલદીપ યાદેવ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બુવનેશ્વર કુમાર, બુમરાહ 1-1 અને યુઝવેન્દ્ર ચહલ 2 વિકેટ લેવામાં સફળ થયા હતા
 
ડરબનમાં સાઉથ આફ્રિકા સામે ભારતે 1992-93થી લઇ અત્યાર સુધી કુલ 7 મેચ રમ્યું છે. જેમાં છ મેચમાં હાર અને એકનું કોઇ પરિણામ આવ્યું નથી. જોકે ભારતે 2003ના વર્લ્ડ કપ દરમિયાન આ મેદાન પર ઇંગ્લેન્ડ અને કેન્યાને હાર આપી હતી.