ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

ધનતેરસ પર ઘરના મીઠાથી ગરીબ પણ થશે માલામાલ

ધનતેરસ
આ દિવસે દેવી લક્ષ્મીનો પણ પ્રિય દિવસ છે. ગરીબી દૂર કરવાના આ સૌથી મોટા યોગમાં કરવામાં  આવેલ ખરીદીથી ઘરમાં બરકત આવે છે. શુભ સંયોગમાં કરવામાં આવેલ શોપિંગ સોભાગ્ય લઈને આવે છે. જે બનાવે છે માલામાલ. મા લક્ષ્મી, ધનના દેવતા કુબેર સાથે મળે છે ભગવાન ધન્વન્તરિની કૃપા.
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાનુ એક નવું પેકેટ ખરીદીને ઘરે લાવો અને તે મીઠાને રસોઈ કામમાં પ્રયોગ કરો. તેનાથી આખુ વર્ષ લક્ષ્મી કૃપા બની રહે છે. 
- ધનતેરસના દિવસે મીઠાના પાણીનુ પોતુ લગાવવાથી ગરીબી દૂર થાય છે.
- ઘરમાં સમૃદ્ધિ લાવે છે મીઠું 
- કંગાળી દૂર થાય છે.