શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : સોમવાર, 22 ઑક્ટોબર 2018 (15:35 IST)

કાજૂ કેસર બાટી

સામગ્રી- માવા 250 ગ્રામ ,ખાંડ પાવડર 100 ગ્રામ , વાટેલો કાજૂ પાવડર 100 ગ્રામ , કેસર 2-3 ડોરા ,ઈલાયચી પાવડર 1/2 નાની ચમચી 
 
સજાવટ માટે 
કાજૂ અને ચાંદીનો વર્ક 
 
બનાવવાની રીત - સૌથી પહેલાં કેસરને થોડો દૂધમાં ઘોળી લો. હવે નાનસ્ટિક કઢાઈમાં માવાને દૂધ અને કેસર અને ઈલાયચી પાવડર સાથે ધીમા તાપે શેકો. માવા જ્યારે શેકાઈ જાય તો તેને જુદુ રાખી ઠંડુ થવા દો. થોડુ ઠંડુ થયાં પછી તેમાં કાજૂ પાવડર અને ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર મિક્સને બાટીની રીતે નાના-નાના ગોળા કરો. દરેક ગોળ પર કાજૂ અને પિસ્તા રાખો લો તૈયાર છે કાજૂ કેસર બાટી