આ 'વર્લ્ડ કપ ગર્લ' ની સુંદરતાના રૂસી રાષ્ટ્રપતિ પુતિન પણ છે દિવાના.. જુઓ વાયરલ ફોટા

બુધવાર, 6 જૂન 2018 (17:50 IST)

Widgets Magazine
victoria-lopyreva

વિક્ટોરિયા લૉપરેવા 2003માં મિસ રૂસ પણ  રહી ચુકી છે.  હવે તીને વર્લ્ડ કપ ગર્લ જાહેર કરવામાં આવી છે. 
victoria-lopyreva

વર્લ્ડ કપ ગર્લ જાહેર થયા પછી દુનિયાભરના ફુટબોલ પ્રેમી ઈંટરનેટ પર તેની તસ્વીરો સર્ચ કરી રહ્યા છે. 
victoria-lopyreva
સૂત્રોનુ માનીએ તો રૂસના રાષ્ટ્રપ્તિ વ્લાદિમીર પુતિને જ વિક્ટોરિયાને વર્લ્ડ કપ ગર્લ બનાવી છે. 
victoria-lopyreva
વિક્ટોરિયાને રૂસી રાષ્ટ્રપતિ પુતિને પહેલીવાર ફુટબોલ પોગ્રામને એંકર કરતા જોઈ હતી. 
victoria-lopyreva
વિક્ટોરિયા પણ રાષ્ટ્રપતિ પુતિનને સપોર્ટ કરે છે. એટલુ જ નહી તેણે રૂસમાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ પોતાના ફેંસને પુતિનને વોટ આપવાની અપીલ કરી હતી. 
victoria-lopyreva
વિક્ટોરિયા લૉપરોવા મૉડલિંગ ઉપરાંત એંકરિંગ અને ટીવી પોગ્રામ પણ હોસ્ટ કરી ચુકી છે. 
victoria-lopyreva
બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં  ગ્રેજ્યુએશન કરનારી 34 વર્ષની વિક્ટોરિયાએ શાળાના દિવસોમાં જ મોડલિંગના ઓફર મળવા શરૂ થઈ ગયા હતા. 
victoria-lopyreva
વિક્ટોરિયાએ 1999માં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પહેલીવાર મૉડલિંગના ક્ષેત્રમાં પગ મુક્યો. 
victoria-lopyreva
વિક્ટોરિયા લૉપરોવાને મોડલિંગના ક્ષેત્રમાં મિસ રૂસ ઉપરાંત ફેસ ઓફ ધ ઈયર, મોડલ ઑફ ડૉન જેવા અનેક મોડલિંગ એવોર્ડ પણ મળી ચુક્યા છે. 
 
અર્જેંટીના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી વિક્ટોરિયા લૉપરોવાના પસંદગીના ખેલાડી છે. 
 
ફીફા વર્લ્ડ કપ 2018ની એબેસેડર બનાવેલ વિક્ટોરિયા લૉપરેવા પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

FIFA ફ્લેશબૈક - 1978ના વિશ્વકપ પહેલા આ દેશના 5 હજાર લોકો થયા ગાયબ, છતા બન્યુ ચેમ્પિયન

ચાર વર્ષ પહેલા ગ્રુપ ચરણમાંથી બહાર થનારી અર્જેંટીનાની ટીમ 1978 વિશ્વ કપમાં ચેમ્પિયન બનીને ...

news

FIFA WC 2018 Schedule: જાણો એક મહિના સુધી ચાલનારા આ મુકાબલાનો પુર્ણ કાર્યક્રમ

રૂસમાં આયોજીત થવા જઈ રહેલ ફુટબોલના મહાકુંભ ફીફા વિશ્વ કપ 2018ની શરૂઆત 14 જૂનથી થઈ રહી ...

news

ફીફા વર્લ્ડકપ વિજેતાને મળશે આટલી મોટી ઈનામી રકમ !!

જલ્દી જ ફુટબોલનો ખુમાર દર્શકો પર ચઢવાનો છે. આ વખતે ફીફની ઈનામી રકમ પણ અનેકગણી વધી ગઈ છે. ...

news

FIFA વર્લ્ડ કપ પહેલા જ મેસીએ માની હાર, આપ્યુ ચોંકાવનારુ નિવેદન

અર્જેંટીનાના કપ્તાન લિયોનેલ મેસીએ પોતાના દેશવાસીઓને વિશ્વકપની આશાઓને લઈને વાસ્તવિકતામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine