ભાજપનો 150નો ટાર્ગેટ અશક્ય - પ્રફૂલ પટેલ

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:13 IST)

Widgets Magazine


prafful patel

આગામી 9 ડિસેમ્બર ના રોજ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે કૉંગ્રેસ સાથે NCP પણ 50 બેઠકો પરથી ચૂંટણી લડશે. જેમાં પ્રથમ તબક્કાની 29 સીટોનો સમાવેશ થાય છે. આજરોજ NCPના પ્રફુલ્લ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, NCP ભાજપની સામે ચૂંટણી લડશે અને આવતીકાલ સુધીમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરશે.

જેમાં મુખ્ય ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, અને પાટીદાર સમાજને અનામત કઇ રીતે મળી શકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે સુપ્રીમમાં વર્ષો બાદ અયોધ્યા રામ મંદિરને લઇ સુનાવણી થાય છે તે સારી વાત છે. આ પ્રશ્નનો ઉકેલ આવે તો દેશ માટે સૌથી મોટી ખુશીની વાત છે. એમ જણાવી તેમણે ભાજપની 150થી વધુ બેઠક પર જીતની વાત ને ખોટી ગણાવી હતી. 150 પ્લસ બેઠક પર ભાજપની જીત અશક્ય હોવાનું કહ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનો ખતરો ટળ્યો, હજી દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા આદેશ

ઓખી વાવાઝોડાની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી ...

news

ગોંડલમાં હાર્દિકના રોડ શોમાં કોંગ્રેસના કાર્યકરો જોડાતાં વિવાદ

પાસ કન્‍વિનર હાર્દિક પટેલનો મંગળવારે ગોંડલ પંથકમાં રોડ શો યોજાયો હતો. જેમાં ગોંડલના ...

news

સુરતમાં ઓખી વાવાઝોડાને કારણે મોદીની સભા રદ કરાઈ, 1672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ

ઓખી વાવાઝોડું આજે મધરાતે સુરતમાં પ્રવેશતા 50થી 60 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ...

news

Gujarat Election Star - રાજનીતિમાં સફળતા મેળવવી હોય તો રાહુલ ગાંધીએ કરવા પડશે આ 6 કામ

રાહુલ ગાંધીનો કોંગ્રેસ અધ્યક્ષ બનવુ હવે ફક્ત ઔપચારિકતા જ રહી ગઈ છે. સોમવારે તેમના નામાંકન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine