કોંગ્રેસે વધુ ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

સોમવાર, 27 નવેમ્બર 2017 (14:40 IST)

Widgets Magazine


આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે પોતાની 34 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ દ્વારા પણ પોતાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ઉત્તરથી સી.જે. ચાવડા તો બાપુનગર બેઠક ઉપરથી હિંમતસિંહ પટેલેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ મનપસંદ ઉમેદવારોને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે તો પસંદગીના ઉમેદવારોને ટિકિટ ન આપતા કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસમાં ભડકો થયો છે.  

કોંગ્રેસે વધુ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    ચાણસ્મા – રઘુ દેસાઈ
    ઈડર – મણીલાલ વાઘેલા
    થરાદ – ડી.ડી. રાજપૂત
    રાધનપુર – અલ્પેશ ઝાલા
    વિરમગામ – લાખા ભરવાડ
    દીયોદર – શિવભાઈ ભુરિયા
    ગાંધીનગર ઉત્તર – સી.જે. ચાવડા
    બાપુનગર હિંમતસિંહ પટેલ
    અસારવા – કનુભાઈ મકવાણા
    જમાલપુર – ઈમરાન ખેડાવાલા
    વટવા – વિપીન પટેલ
    ધોળકા – અશ્વીન રાઠોડ
    ઝાલોદ – ભાવેશ કટારા
    માંજલપુર – ચીરાગ ઝવેરી
    સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ ચાર પરીક્ષા પાસ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જસદણમાં કોંગ્રેસના જુના જોગી ધીરજ શિંગળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી થયા બાદ નારાજ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તો રિસામણા અને ...

મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં...ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ

મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં...ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ

news

ગુજરાત ચૂંટણી પર લાગ્યું 1000નો સટ્ટો - બુકી બોલ્યા ફરીથી આવશે BJP

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાર પર નજર બનાવી બેસેલા સટ્ટાબાજનો કહેવું છે કે ભારતીય જનતા ...

news

2012માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરિ અમિન તથા ગોરધન ઝડફિયા કપાયા

વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાની ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine