ગુજરાત વિધાનસભાની ચૂંટણી - 32000 CRPF અને BSFના જવાન તેમજ 55000 પોલીસકર્મીઓ તૈનાત રહેશે

બુધવાર, 25 ઑક્ટોબર 2017 (23:08 IST)

Widgets Magazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે CRPF અને BSFના 32000 જવાન તૈનાત રહેશે. જ્યારે 55000 પોલીસકર્મીઓ પણ ખડેપગે સુરક્ષામાં હાજર રહેશે. હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ યોજાઈ રહી છે. ત્યારે 10000 સેનાના અને 14 હજાર પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે થઈ શકે છે. ચૂંટણી કમિશનના કહેવાનુંસાર કેન્દ્રીય સશસ્ત્ર બળોની 320 કંપનીઓ ગુજરાત ચૂંટણી વખતે સુરક્ષામાં તૈનાત રાખવામાં આવશે. જ્યારે હિમાચલમાં માત્ર 100 કંપનીઓ જ તૈનાત રહેશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત ચૂંટણી - પ્રથમ અને બીજા તબક્કામાં ક્યા ક્યા થશે મતદાન જાણો

ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી માટેના મતદાનની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે ...

news

હાર્દિક અને લાલજી પટેલ વિરૂદ્ધ બીનજામીન લાયક ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બીનજામીન લાયક ...

news

જે દિવસે રાહુલને મળી તે દિવસે ધમાકો કરીશ - હાર્દિક પટેલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાતને લઈને પાટીદાર આંદોલનના આગેવાની હાર્દિક પટેલ ...

news

આટકોટમાં હાર્દિક પટેલની ખાટલા પરિષદ યોજાઈ, મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં

વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ સતત હાર્દિક પર પ્રહારો કરી રહ્યાં છે. અગાઉ ...

Widgets Magazine