Widgets Magazine
Widgets Magazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થાય તેવી શક્યતાઓ

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:30 IST)

Widgets Magazine
election


ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની આજે સાંજ સુઘીમાં જાહેરાત કરવામાં આવી શકે છે.  બન્ને રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. બન્ને રાજ્યોમાં અને ભાજપની વચ્ચે જ સીધી જંગ થવાની છે. ચૂંટણી પંચ તરફથી એવા સંકેત મળ્યા હતા કે હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં નવેમ્બરમાં જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

આ સિવાય ચૂંટણી પંચ 4 લોકસભા બેઠકો, ગોરખપુર, ફુલપુર, અજમેર, અલવર સહિત કેટલીક વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે. નોંધનીય છે કે બે દિવસ માટે ઈલેક્શન કમિશનના ચીફ અચલ કુમાર જ્યોતિ ટીમ સાથે ચૂંટણીની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે આવ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે મહત્વની બેઠકો પણ યોજી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Todays Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા પાટીદારોને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે હાર્દિક ...

news

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સુરતમાં આકરા પ્રહારો કર્યાં

ગૌરવયાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ...

news

સુપ્રીમ કોર્ટનો ચુકાદો- અવ્યસ્ક પત્નીથી શરીરિક સંબંધ રેપ ગણાશે..

સુપ્રીમ કોર્ટનો મુખ્ય ફેસલો સંભળાવતા કહ્યું છે કે 15-18વર્ષની અવ્યસ્ક પત્નીથી પતિના ...

news

સીએમ રૂપાણીના પત્નીએ રાહુલ ગાંઘીના પુતળાને સાડી પહેરાવીને માફી મંગાવી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે મંગળવારે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine