કથિત સેક્સ સીડી મામલે હાર્દિક પટેલ વિરૂદ્ધ મહિલા આયોગમાં ફરિયાદ

શનિવાર, 25 નવેમ્બર 2017 (12:03 IST)

Widgets Magazine
hardik patel


કથિત સેક્સ સીડી મામલે પાટીદાર અનામત આંદોલનના નેતા વિરૂદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરી તેના વિરૂદ્ધ સમંસ મોકલવા અને એફઆઇઆર દાખલ કરવાની માગણી કરવામાં આવી છે. તાજેતરમાં હાર્દિક પટેલની કથિત રીતે બે સેક્સ સીડી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હાર્દિક પટેલે આ સીડી ખોટી હોવાના આક્ષેપ સાથે આ સીડી ભાજપ દ્વારા બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કથિત સીડી બહાર આવ્યાના પહેલા હાર્દિક પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેની સેક્સ સીડી બહાર આવી શકે છે. હાર્દિકે એમ પણ જણાવ્યુ હતું કે તેની અને તેના સાથીઓની આવી 52 સીડી બની છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ શિવસેનાના ઉમેદવારે ડિપોઝીટ પેટે 10 હજારની પરચુરણ આપી

પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક માટે શિવસેનાના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવારે ડિપોઝીટ ...

news

BJP ની આ મહિલા નેતાએ પોતાના જ પતિને FB પર ધમકી આપી

ભાજપે આજે જાહેર કરેલી ઉમેદવારોની પાંચમી યાદીમાં 13 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ...

news

હાર્દિકની કથિત સેક્સ સીડી અંગે આ શુ બોલી ગયા સંજય જોશી

સેક્સ સીડીને કારણે હાર્દિક બદનામ થઈ એકલો પડી જશે તેવી ગણતરી હતી, પણ તેવુ કઈ જ થયુ નહીં. ...

news

કાંગ્રેસ આવશે તો સાંભળશે મનની વાત -રાહુલ ગાંધી

કાંગ્રેસ આવશે તો સાંભળશે મનની વાત -રાહુલ ગાંધી

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine