સુરતમાં મનમોહનનો વેપારીઓ સાથે સંવાદ, GSTથી ટેક્સ ટેરરિઝમ જોવા મળ્યું

શનિવાર, 2 ડિસેમ્બર 2017 (16:01 IST)

Widgets Magazine


આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સુરતના ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. તમારા ઉભા કરેલા પ્રશ્નો નહોતા. છતાં તમે સહન કર્યું. નોટબંધી અને જીએસટીના સમયમાં પાર્ટી તમારી સાથે રહી.તમે વડાપ્રધાન પર વિશ્વાસ મુક્યો એ આશા પર કે દેશને ફાયદો થશે. હું તમારા કમિટમેન્ટને સલામી આપું છું. પણ અફસોસ એવું ના થયું. વડાપ્રધાને દાવો કર્યો કે. તે ગુજરાતને અને ગરીબોને સમજે છે. પણ તેમના નિર્ણયોથી થયેલી હેરાનગતિને તેઓ કેમ સમજી ના શક્યા?

manmohan

જીએસટી સારો વિચાર હતો. પણ બીજેપી સરકારની દિશાહીનતા અને ખરાબ અમલવારીને કારણે આ હાલ થયા છે. સુરતનો બિઝનેસ વિશ્વાસ અને સંબંધ પર ચાલે છે. વિશ્વાસ વગર ભાંગી પડે. પણ તમે પીએમ પર અચ્છે દિન માટે વધારે પડતો જ વિશ્વાસ મુક્યો. ફક્ત સુરતમાં 89,000 લુમ્સ ભંગારમાં ગયા અને 31 હજાર કારીગરો બેરોજગાર થયા. આવી બીજી ઘણી ઇન્ડસ્ટ્રી છે. નોટબંધી જાહેર થઈ ત્યારે હું આશ્ચર્યમાં હતો કે, પીએમને આવી સલાહ કોણે આપી? કાળું નાણું અને કરચોરી પર રોક લગાવવી જરૂરી હતું. પણ નોટબંધી તેનો ઉપાય નહોતો. અમને પણ તેની સલાહ આપવામાં આવી હતી. પણ અમે જવાબદાર સરકાર તરીકે તેને લાગું ન કર્યો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુરત મનમોહન વેપારીઓ સાથે સંવાદ ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ બીજેપી બીજેપી ઉમેદવાર કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મોદી વિરુદ્ધ રાહુલ. અમિત શાહ જીએસટી નોટબંધી Gstથી ટેક્સ ટેરરિઝમ Election Results Gujarat Elections Results Live Updates Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપે પક્ષના પૂર્વ મંત્રીઓ અને સાંસદો સહિત 24 કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા કે ...

news

ભાજપ અધ્યક્ષ અમિત શાહ સરદારની જ પ્રતિમાને વંદન કરવાનું ભુલી ગયા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે.શનિવારે સવારે અમિત શાહે ...

news

ગુજરાત ભાજપ માટે મહત્વનું - સુરતમાં જેટલીની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી સુરતમાં આજે ...

news

હાર્દિકની સભાથી ભાજપ ચિંતામાં, પીએમ મોદીની સભા માટે કેસરીયાઓ ખોડલધામના શરણે

ભાજપ હોય, કોંગ્રેસ હોય કે હાર્દિક હાલ કોની સભામાં કેટલી મેદની તે હોટ ટોપિક બન્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine