ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત, ઉજવણી સુરતમાં થઈ

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (16:19 IST)

Widgets Magazine
surat up jeet celebrate


ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો બહુમતિ સાથે વિજય થયો હતો. યુપીમાં થયેલી આ જીતની ઉજવણી સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોએ ઉધના ખાતે આવેલા કાર્યાલય પર ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો. બાદમાં ફટાકડાના કાગળની સાંસદ દર્શના જરદોષ, શહેરભાજપ પ્રમુખ સહિતનાએ સ્વચ્છતા કરી હતી. ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉતરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા ગુજરાતના કાર્યકરોએ ઉજવણી કરી હતી. સાથે જ યુપીના વિજયથી ગુજરાતના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હોવાનું પણ કહ્યું હતું. અને આ વિજયોત્સવની મિઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભાજપની જીત. ઉજવણી સુરતમાં ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરત શહેર અને જિલ્લાના પોલીસ કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

16 વિધાનસભા બેઠકો પર 175 ઉમેદવારો ફાઈનલ થયા બાદ હવે વહીવટી તંત્ર ઓબ્ઝર્વર્સ સાથે મળી સરળ ...

news

Surat News - ઈવીએમમાં જાદુના થાય તેની મા ભવાનીને પ્રાર્થના - સુરતમાં રાજ બબ્બર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બોલિવૂડ એક્ટર રાજ બબ્બર શુક્રવારે સુરત ખાતે ચૂંટણી પ્રચારમાં ...

news

ગુજરાત રાજકારણીઓના મોઢે સુરક્ષિત - ગુનાખોરી મામલે અમદાવાદ - સુરતનો દેશના ટોપ ૧૦ શહેરોમાં સમાવેશ

નેશલન ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તાજેતરમાં ૨૦૧૬ દરમિયાન ભારતભરમાં થયેલા ક્રાઇમ અંગે પોતાનો ...

news

રાહુલને સોમનાથ મંદિરમાં બિન હિન્દુ તરીકે ચિતરવા પાછળ કોંગ્રેસના જ એક નેતાનો હાથ હોવાનો ધડાકો

સોમનાથ મંદિરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ બિન હિન્દુ રજીસ્ટરમાં નોંધવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine