સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યાં, સમર્થકોએ જય સરદારના નારા લગાવ્યા

મંગળવાર, 21 નવેમ્બર 2017 (13:17 IST)

Widgets Magazine
bjp congress


વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારો  ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ વરાછામાં સમર્થકો સાથે જંગી રેલી કાઢી હતી. જેમાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા હતા. અને જય સરદારના  નારા લાગ્યા હતા. વરાછા ખાતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા અને ધીરુ ગજેરાએ સમર્થકો સાથે જંગી રેલી કાઢી ઉમેદવારી નોંધાવવા નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા છે. 

પાટીદારના વિસ્તાર ગણાતા વરાછા, કામરેજમાં જો કોઇ નબળા ઉમેદવારને આગળ કરવામાં આવે તો તેની અસર સૌરાષ્ટ્રની બેઠક પર થઇ શકે તેવી શંકા રવિવારે સર્જાયેલી ખટરાગ બાદ કોગ્રેંસમાં વહેતી બની હતી. સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી જુનાગઢ સહિતના અનેક વિસ્તારના સુરતના ઘણાં લોકો વસવાટ કરે છે.અને જો આ બંન્ને બેઠક પર કોગ્રેંસ દ્વારા નબળાં ઉમેદવારો ઉતારવામાં આવે તો તેનો લાભ ભાજપને થાય તેમ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ સાયકલ સવારી કરીને ફોર્મ ભર્યું

સુરતની મજૂરા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આજે સાઈકલ પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા ...

news

ભાજપના આ ઉમેદવારને મળી બંદૂકથી ઉડાવી દેવાની ધમકી

ભાજપની ટિકિટની જાહેરાત થતા જ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક માટે શબ્દ શરણ તડવીની ...

news

કોંગ્રેસની બીજી યાદી જાહેર, જાણો કોની કરાઈ પસંદગી

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં ખંભાળીયાથી વિક્રમ માડમને કોંગ્રેસની ટિકિટ ...

news

તો શું ટિકીટની બબાલ બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે થઈ ગયું સમાધાન?

ગુજરાતમાં ચૂંટણીને લઈને કોંગ્રેસનું લિસ્ટ જાહેર થતા જ રવિવારે મોડી રાતે પાસ કાર્યકર્તાઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine