ઓળખાણ કે હોદ્દા વિના માર્ક ઝુકરબર્ગે આમંત્રણ આપ્યું હોય તેવો ભારતનો પ્રથમ નેતા હાર્દિક પટેલ

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (22:37 IST)

Widgets Magazine


હાર્દિક પટેલે જમીન પર જંગી જનમેદની ભેગી કરી બતાવી છે પણ સાથે સાથે ફેસબુકમાં પણ મજબુત ફેન ફોલોઈંગ ઉભું કર્યું છે. સામાન્ય રીતે હાર્દિક પટેલની રેલીઓમાં લાખો માણસો આવતાં હોય છે. હવે હાર્દિક પટેલની સભા દરમિયાન થતા ફેસબુક લાઈવમાં પણ ૩૦ થી ૪૦ હજાર લોકો ઓનલાઈન ભાષણ સાંભળતા હોય છે. સુરતમાં યોજાયેલ હાર્દિક પટેલની રેલીમાં તેમનાં ભાષણ દરમિયાન કુલ ૪૦ હજારથી પણ વધુ ઓનલાઈન વ્યુઅર નોંધાયા હતાં. આ રીતે ફેસબુકમાં હાર્દિક પટેલની પ્રચંડ લોકપ્રિયતા જોતાં ફેસબુકનાં સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમને અમેરિકા મળવા આવવાં માટેનું નિમંત્રણ પાઠવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુરતની સભામાં હાર્દિક પટેલના ફેસબુક પેજમાં લાઈવ ભાષણમાં ૪૦ હજારથી પણ વધુ દર્શકો નોંધાયા હતાં જેની નોંધ લઈને ઝુકરબર્ગ દ્વારા હાર્દિક પટેલનેફેસબુક 37-કે લાઈવનું સર્ટીફિકેટ આપવા અમેરિકા બોલાવ્યાં છે. આમ હજુ સુધી સક્રિય રાજનીતિમાં પગ મુખ્ય વગર, કોઈ ઓળખાણ કે હોદ્દા વગર હાર્દિક પટેલને માર્ક ઝકરબર્ગે આમંત્રણ આપ્યું હોય તેવા હાર્દિક પટેલ પ્રથમ નેતા છે. આમ લોકપ્રિયતાના મામલે હાર્દિક પટેલ ગુજરાતના બધાં જ નેતાઓ કરતાં આગળ નીકળી ગયાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઓળખાણ કે હોદ્દા વિના માર્ક ઝુકરબર્ગે ભારતનો પ્રથમ નેતા હાર્દિક પટેલ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મણિશંકર ઐય્યરે પીએમને કહ્યુ નીચ.. મોદી બોલ્યા હા મારી જાતિ નીચી પણ કામ ઊંચા કર્યા

થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની પ્રક્રિયાને ઔરંગઝેબ શાસન સાથે ...

news

નીચ શબ્દનો જવાબ ઈવીએમના બટન દબાવી આપજોઃ સુરતમાં મોદી

ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના ઈન્રોગેશન સમયે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કરેલાં વ્યંગ ...

news

ગુજરાતમાં નવો ધડાકો હાર્દિકના નવા પાંચ સેક્સ વીડિયો

ગુજરાતમાં નવો ધડાકો હાર્દિકના નવા પાંચ સેક્સ વીડિયો

news

ગુજરાતની ચુંટણીમાં રાજકીય ઉમેદવારો સામે દાખલ થયા છે ગંભીર અને ફોજદારી ગુનાઓ - એડીઆરનો રીપોર્ટ

રાજકારણ એ સામાન્ય નાગરિકનું કામ નથી, એ વાત હવે એક સર્વે થી સ્પષ્ટ થાય છે. દેશમાં તમામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine