Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસની સરકાર બનશે તો તમારા મનની વાત સાંભળશે - રાહુલ ગાંધી

શુક્રવાર, 24 નવેમ્બર 2017 (14:29 IST)

Widgets Magazine
rahul gandhi


ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બાપૂના ગામમાં આજે રાહુલ ગાંધીની સભા છે. કોંગ્રેસની જોરશોરથી તૈયારી અને આક્રમક મૂડથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરેલા યુવા નેતા રાહુલ એકલા હાથે ગુજરાતને સર કરવાના છે તેવું લાગી રહ્યું છે.રાહુલે ભાજપ સરકાર અને મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ‘શું તમે નોટબંધી વખતે કોઇ સૂટ-બુટ વાળાને બેંકની લાઇન ઉભા રહેલા જોયા નહીં હોય કારણકે તેઓ તો પહેલા જ એ.સી. ઓફિસોમાં બેસી બેંક ઓફિસરો સાથે સેંટીંગ કરી લીધા હતા.

’ગુજરાત માત્ર 5-10 ઉધોગપતિઓથી નથી ચાલતું પણ અસંખ્ય ખેડૂતો, નાના ઉધોગકારો અને મજુરોથી બનેલું છે. રાહુલે માછીમારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તમે દરિયામાં પ્રદુષણ નથી કર્યું પણ ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓએ ગુજરાતના દરિયામાં ઝેર નાંખ્યું છે જેના કારણે તમારે વધારે માઈલ સુધી દરિયો ખેડવો પડે છે. ગુજરાતમાં જો આવશે તો તમારા સાંભળશે. નાના વેપારીઓથી માંડીને મજુરો સુધીની વાતો સાંભળશે. મોદી સરકાર ગુજરાતમાં પાંચ દસ ઉદ્યોગપતિઓ માટે ચાલતી સરકાર છે. રાહુલે નોટબંધી અને જીએસટી અંગે પણ પ્રહારો કર્યાં હતાં.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી, અભિનેતા હિતુ કનોડિયા રમણલાલ વોરાની સીટ ઈડરથી લડશે.

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ ...

news

ગાંધીનગરના આર્કબિશપના પત્રથી વિવાદ, લોકશાહીનું રક્ષણ કરે તેવા નેતાઓને ચૂંટવાના છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગાંધીનગરના આર્કડિયોસેસ આર્કબિશપ થોમસ મેકવાન દ્વારા ...

news

ભાજપના કાર્યકરો હાર્દિકનું પૂતળુ સળગાવે તે પહેલા પાસના કાર્યકરો પૂતળુ લઈને ભાગ્યા

પાટણમાં પાટીદારો, ભાજપ અને પોલીસ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા ઉભો થયો હતો. પાટણમાં ભાજપના ...

news

કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો બનાવટી પત્ર વાઇરલ થયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોઇક તત્વો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોની ખોટી યાદી જાહેર ...