સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ શોલેના ગબ્બરસિંગ અને કાલિયાની વેશભૂષા કરી, પોલીસે અટકાયત કરી

મંગળવાર, 28 નવેમ્બર 2017 (15:15 IST)

Widgets Magazine
congress gabbar


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું પ્રચાર અભિયાન અલગ અંદાજમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરસિંગ ટેક્સ નામ આપતાં કદાચ આ પ્રકારનો પ્રચાર કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યાં છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ શોલે ફિલ્મના પાત્રોની વેશભૂષા કરીને પ્રચાર કરતાં લોકોમાં પણ કૂતૂહલ ફેલાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ શોલે ફિલ્મના જાણીતા પાત્રો ગબ્બર, ઠાકુર અને કાલિયાની વેશભૂષા કરવામાં આવી હતી.

અહી શોલેના વિલનોને કદાચ બીજેપીના નેતાઓ સાથે સરખાવવામાં આવી હોય એવું પણ લાગી રહ્યું હતું. દ્વારા અનોખી રીતે કરવામાં આવી રહેલા પ્રચાર વખતે પોલીસ પણ જાણે ડાકુઓને પકડવા માટે આવી હોય તેમ કોંગ્રેસના કાર્યકરો પાસે બંદૂક સહિત બૂલેટ વગેરે હોવાથી પોલીસે તમામ શોલેના પાત્રમાં આવેલા લોકોની અટકાયત કરી હતી. ઘોડા પર સવાર શોલે ફિલ્મમાં જે રીતે ડાકુ આવે તેમ કોંગ્રેસના કાર્યકરો જીએસટીના વિરોધમાં આવ્યાં હતાં. બંદૂક-બૂલેટ સાથે હોવાથી પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુરત કોંગ્રેસના કાર્યકરો શોલેના ગબ્બરસિંગ કાલિયાની વેશભૂષા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Gujarat Congress Ahemd Patel 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મરી પણ ગયો તો પણ જીત મારી જ થશે.. હાર્દિક પટેલ

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસન હાથ પકડીને ભાજપા માટે થોડી મુશ્કેલી તો ઉભી ...

news

હવે ગુજરાતમાં મોદી કે રાહુલનો વેવ કામ નહીં કરે, મતદાતાઓ નહીં પણ અપક્ષ ઉમેદવારો અસરકારક સાબિત થશે

ગુજરાતમાં ભાજપનું છેલ્લા 22 વર્ષથી એકહથ્થુ શાસન રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ...

news

શું ગુજરાતમાં કોંગ્રેસ વેચાઈ ગઈ ? ટોચના જુના કોંગ્રેસી નેતાઓને ટિકીટ ના મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નવા ચહેરાને સ્થાન અપાયુ છે તો ભાજપ અને કોંગ્રેસે તેના ...

news

મોદીની મણીનગર બેઠક પર કોંગ્રેસે આ ગ્લેમર્સ ગર્લને ટિકિટ ફાળવી

કોંગ્રેસ તેના વધુ 15 ઉમેદવારોનું લિસ્ટ જારી કર્યું હતું. જેમાં આંતરિક વિખવાદ સામે આવ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine