રાજકોટમાં સેલિબ્રિટીઓનું મતદાન, ગ્લેમર હિલોળે ચડ્યું

શનિવાર, 9 ડિસેમ્બર 2017 (13:46 IST)

Widgets Magazine
punjara


ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખાસ કરીને સેલિબ્રિટીઓના મતદાનને કેમ ભુલાય. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ તેના પિતા સાથે મતદાન મથક પહોંચીને મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીના મતદાનમાં રાજકોટનું ગ્લેમર મતદાન મથકો પર જોવા મળ્યું હતું. રાજકોટની યુવતીઓએ પોતાના અંદાજમાં મતદાન કર્યું હતું. તેમજ મતદાન બાદ સેલ્ફી પણ લેતી નજરે પડી રહી હતી.
punjara

રાજકોટના તમામ મતદાન મથકો પર યુવાધન ઉમટી પડી મતાદાન કરી રહ્યું છે. તો બીજી તરફ ફોક સિંગર કિર્તીદાન ગઢવીએ પણ મતદાન કરીને ચૂંટણીનો લોકશાહી પર્વ ઉજવ્ચો હતો. ગુજરાતી સંગીતમાં ખૂબજ જાણીતા ગાયક હેમંત ચૌહાણે પણ મતદાન કરીને પરત ફરતી વખતે ગાડીમાં પોતાની સેલ્ફિ પોસ્ટ કરી હતી.
hemant chauhanWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મત આપવો તે પણ એક ધર્મ છે- સુરતના ગુરૂકુળના સંતોએ કર્યું મતદાન

ગુજરાતમાં મહત્વનું કહી શકાય એવું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે સંતોએ પણ મતદાન કરીને ...

news

સુરતમાં બે બહેનોએ છેલ્લી વાર મતદાન કર્યું, હવે દિક્ષાર્થી બનશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ...

news

સુરતમાં બે બહેનોએ છેલ્લી વાર મતદાન કર્યું, હવે દિક્ષાર્થી બનશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ...

news

અર્જુન મોઢવાડિયાએ ઈવીએમ મશીન બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી

અર્જુન મોઢવાડિયા મતદાન માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે EVM બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ...

Widgets Magazine