ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી વિશે અનેક તર્કવિતર્કો

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (15:36 IST)

Widgets Magazine


ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે એક મહિનો બાકી છે ત્યારે એક મહત્વનો સવાલ છે કે ભાજપના પાયાના પથ્થર અને ગાંધીનગરના સાંસદ તરીકે લાલકૃષ્ણ આડવાણીનું હાલ સ્થાન ક્યાં છે. અડવાણીની અવગણના મુદ્દે ભાજપે સત્તાના મદમાં પ્રમાણભાન ગુમાવી દીધું છે એવી ચર્ચા સોશિયલ મીડિયા અને પ્રજામાં ઘણાં સમયથી ચાલતી જોવા મળે છે. ભાજપના વયોવૃદ્ધ અને પીઢ નેતા જેને પક્ષનો પાયો મજબુત કર્યો તે લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે.

તેઓ હાલ લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ગયાં છે ત્યારે સ્વાભાવિક રીતે લાલકૃષ્ણ અડવાણીનું સ્થાન ક્યા તેવો સવાલ થવો જરૂરી છે. લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ ૧૯૨૭ની સાલના નવેમ્બર મહિનાની ૮મી તારીખે થયો હતો. તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે એમની રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો ત્યારબાદ ભાજપનો પાયો નાંખ્યો હતો. આડવાણીજીએ 1998-2004 દરમિયાન વાજપેયીની સરકારમાં ગૃહપ્રધાન હતા તેમજ 2002-2004 સુધી નાયબ વડાપ્રધાન પદે પોતાની સેવાઓ આપી હતી. જો કે ત્યારબાદ ભાજપમાં તેમના શિષ્ય નરેન્દ્ર મોદીનો ઉદય થતા તેમનું મહત્વ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં તેમણે ભાજપ તરફથી અનેકવાર ઝેરના કડવા ઘૂંટડા પીવા પડ્યા હતાં. જે ભાજપ માટે તેમણે લોહી પરેસેવો એક કરીને મહેનત કરીને સમગ્ર ભારતમાં એક મજબુત સંગઠન બનાવ્યું હતું. લોકસભાની ચુંટણીમાં તેમને સાઈડ લાઈન કરીને માર્ગદર્શક મંડળમાં મુકવામાં આવ્યાં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતની ચૂંટણી લાલકૃષ્ણ અડવાણી ગેરહાજરી ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ બીજેપી બીજેપી ઉમેદવાર કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મોદી વિરુદ્ધ રાહુલ. અમિત શાહ જીએસટી નોટબંધી Election Results Gujarat Elections Results Live Updates Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અનામત વિના પણ માણસ આગળ વધી શકે, ખરી જરૂર તો ગરીબ માણસને છે - સામ પિત્રોડા

ભાજપને કાંટે કી ટક્કર આપવા કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં લોકોને મળીને સંવાદ કરી રહ્યાં છે, ...

news

અમિત શાહની બાઈક રેલીમાં ખેડૂત સમાજના લોકોને નજર કેદ કરાયાં

બારડોલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર અર્થે નિકળ્યાં ત્યારે બારડોલી ટાઉનહોલ ...

news

અમે 150નો ટાર્ગેટ પુરો કરીને બતાવીશું - રૂપાણી

વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી, અમિત શાહ, વી.સતિષ, સામપિત્રોડા, મધુસૂદન ...

news

અનામત મુદ્દે કપિલ સિબ્બલ અને પાસના આગેવાની બેઠક, હાર્દિક ગેરહાજર પણ તેને મળીને પાસ નિર્ણય લેશે

હાર્દિકે કોગ્રેસને 8 નવેમ્બર સુધીમાં અનામત કેવી રીતે આપશે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે ...

Widgets Magazine