ફક્ત 13500 રૂપિયામાં વિદેશ જવાની તક, આ એયરલાઈન્સે રજૂ કરી ખાસ ઑફર

નવી દિલ્હી-, ગુરુવાર, 17 મે 2018 (13:04 IST)

Widgets Magazine

અમેરિકાની Wow એયરલાઈનએ ભારતીય યાત્રિઓ માટે એકસારા સમાચાર આપ્યા છે. કંપની ભારતથી અમેરિકા જવા માટે માત્ર 13500 રૂપિયાની ટિકટ આપી રહી છે. તમને જણાવીએ કે કંપનીની આ ફલાઈટ આઈસલેંડની રાજધાની વાયા રેકજાવિકથી  પૂરી થશે અને 7 ડિસેમ્બરથી તેની શરૂઆત થશે. 
 
Wow ફ્લાઇટ 15 અમેરિકન શહેરો માટે ઉડ્ડયનનો વિકલ્પ હશે. આ ફ્લાઇટ ખાસ કરીને ઉત્તર અમેરિકાના શહેરો માટે રાખવામાં આવશે. તેમાં ન્યૂયોર્ક, લૉસ એંજલ્સ, સાન ફ્રાન્સિસ્કો અને શિકાગો જેવા શહરો શામેલ છે. તમને  જાણીને આશ્ચર્ય થશે કે થશે કે એયરલાઈનમાં ઈકોનોમી શ્રેણી એટલે Wowની બેસિક 50 હજારથી રૂ 60 હજાર સુધી મળનારી ટીકીટ હવે માત્ર 13,500 રૂપિયામાં મળશે. 
 
Wow એયરલાઈનના સીઈઓ  અનુસાર ચેક બેગ અને મનપસંદ સીટ માટે અલગ ચૂકવવા પડશે. સાથે એવુ પણ કહેવામાં આવ્યુ છે કે  એક લેપટોપ બેગ જેવી  સામાનની સુવિધા પણ ઓફર કરે છે. તેમણે જણાવ્યું હતું કે અમે સ્માર્ટ ફ્લાયર્સને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. અહી એ ઉલ્લેખનીય છે કે કંપની   બિઝનેસ ક્લાસ માટે રૂ. 46556માં, ટિકિટ આપશે.
 
વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીના રિકજાવિકને એક અઠવાડિયામાં  પાંચ ફ્લાઇટ્સ મળશે. તે શક્ય તેટલી વહેલી તકે દરરોજ શરૂ થવાની ધારણા છે. Wow એર ભારતમાં A-30 વિમાન સેવા આપે છે. તેમાં શિકાગો, ટોરોન્ટો, લંડન અને પેરિસ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

પર્યટન

news

Badrinath Dham- ધરતી પર બેકુંઠની યાત્રા કરો ચાલો બદ્રીનાથ

નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના ...

news

વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો ? તો જાણી લો ગુજરાતના રમણીય સ્થળો વિશે

વેકેશનની શરૂઆત થતા જ કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે. ત્યારે ઘણાં લોકો ગુજરાતમાં રહેવા ...

news

મધ્ય ભારતનો સુંદર પર્યટન સ્થળ પચમઢી/ સતપુડાની પહાડીના વચ્ચે વસેલું પચમઢી

મધ્ય ભારતનો સુંદર પર્યટન સ્થળ પચમઢી/ સતપુડાની પહાડીના વચ્ચે વસેલું પચમઢી

news

ખૂબ રોમાંચક છે દાર્જિલિંગની યાત્રા

દાર્જિલિંગમાં વિતાવો મસ્તીભરી રજાઓ- દાર્જિલિંગ ગોરખાલેંડ ટેરીટોરિયલ એડમિનિસ્ટ્રેશન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine