Widgets Magazine
Widgets Magazine

પીરિયડસની Dateને મોડું કરવા માટે શું કરવું ?

રવિવાર, 11 જૂન 2017 (12:17 IST)

Widgets Magazine

મહિલાઓને દર મહીના પીરિયડસમાં દુખ સહેવું પડે છે. ખોટા સમય પર આવી જવાથી મૂડ પણ ઑફ થઈ જાય છે. ઘણી વાર ફરવા જવું હોય તો તેમાં મહિલાઓને પીરિયડસની ચિંતા સતાવતી રહે છે. તે સમયે મહિલાઓને તીર્થ સ્થાન જવાની પણ ના હોય છે. કેટલીક છોકરીઓ તેને આગળ વધારવા માટે દવાઓ પણ લે છે. જેનાથી ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે. હો તમને પણ કઈક જવું હોય તો તમે પણ પીરિયડસની ડેટને લેટ કરવા માટે કઈક ઘરેલૂ ઉપાય ઉપયોગ કરી શકો છો. 
beauty
1. 1 ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી સિરકા નાખી તેનું સેવન કરો. આ પાણીને દિવસમાં ત્રણથી ચાર પીવું . તેનાથી પીરિયડનું સમય વધી જશે. 
2. દિવસમાં બે વાર ફુદીનાનો રસ પીવાથી પણ પીરિયડસને મોડું કરી શકાય છે. 
3. પીરિયડસને આગળ વધારવા માટે ચણાની દાળનો પાઉડર  બનાવી તેમાં પાણી મિક્સ કરો. તેને સવારે ખાલી પેટ પીવાથી વધારે ફાયદો મળે છે. 
4. અજમાના પાનને પાણીમાં નાખી ઉકાળી લો અને તેને ઠંડું થવા દો. પછી તેમાં મધ મિક્સ કરી દિવસમાં બે વાર પીવું. આવું કરવાથી પીરિયડસ મોડે આવશે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Boys ઈંડાનો ઉપયોગ આવી રીતે કરીને સુંદરતા વધારી શકે છે

ચીનમાં એક અભ્યાસ મુજબ યુવકો પણ પોતાની બોડીને લઈને જાગૃત થઈ રહ્યા છે. પણ યુવકો સામે એ ...

news

Smart kitchen tips - આટલી કિચન ટિપ્સ અપનાવીને તમારી રસોઈને સ્વાદિષ્ટ બનાવો

આમ તો દરેક ગૃહિણીમાં કિચનને સાચવવાની ખૂબીઓ ભરેલી હોય છે પણ અનેકવાર એવી પરિસ્થિતિ આવી જાય ...

news

Child Care - ઉનાળામાં બાળકોના વાળને આવી રીતે સાચવો

ઉનાળામાં તમારા વાળની સાથે - સાથે બાળકોના વાળની કેયર પણ બહુ જરૂરી છે. વધારે ગર્મીના કારણે ...

news

Glowing skin - શ્યામ ત્વચાને સુંદર બનાવશે આ 6 ફૂડસ

સુંદરતા અને ગોરો રંગ કોને પસંદ નથી. છોકરીઓ તેમના ચેહરાના રંગને સાફ કરવા માટે માર્કેટમાં ...