સુંદર ચેહરા મેળવવા માટે પહેલાની રાણીઓ લગાવતી હતી ગધેડીના દૂધ અને ન જાણે શું-શું

Last Updated: મંગળવાર, 14 નવેમ્બર 2017 (16:31 IST)
આજકાલ તનાવ અને સ્ટ્રેસ આટલું વધી ગયું છે કે તેનો અસર તમારા ચેહરા અને શરીર પર જોવાવા લાગ્યું છે . આ જ કારણે આ દોડતી-ભાગતી જીવનમાં 25ની ઉમ્રમાં જ તમે 35ના જોવા લાગી જાઓ છો.

આ વાત પણ હવે સામાન્ય થઈ ગઈ છે. પછી વાત પુરૂષની હોય કે પછી મહિલાની. તમે પણ તમારા વડીલથી સાંભળ્યું હશે કે જૂના સમયની રાણીઓ બહુ સુંદર અને ગઠીલા શરીરવાળી થતી હતી. આ જ કારણ હતું કે વધારે ઉમ્ર પછી પણ એ ખૂબ યુવાન જોવાતી હતી.આ પણ વાંચો :