ફક્ત આ એક વસ્તુથી જ વાળ ખરતા બંધ થઈ જશે

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (17:24 IST)

Widgets Magazine

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને ખરતા રોકવા માટે અનેક શેમ્પૂ વાપરે છે છતા પણ કોઈ ખાસ ફરક પડતો નથી. આવામાં મહિલાઓ પરેશાન રહે છે કે વાળને ખરતા કેવી રીતે રોકવામાં આવે. જો તમે પણ આ વાતને લઈને ચિંતામાં છો તો તમારે માટે આજે સસ્તો અને અસરદાર હેયરપેક લઈને આવ્યા છે.  
 
જરૂરી સામાન 
- એક ડુંગળી 
- એક મોટી ચમચી મધ 
- 4-5 ટીપા લેવેંડર ઓઈલ 
બનાવવાની અને લગાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને લઈને સારી રીતે પીસ કરી લો અને રસ કાઢી લો. હવે તેમા મધ અને લૈવેંડર ઓઈલ નાખીને સારી રીતે મિક્સ કરો. લવેંડર ઓઈલથી વાળમાં ડુંગળીની વાસ નહી આવે. આ પેકને વાળમાં 20 મિનિટ માટે લગાવો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

આ ઘરેલુ ઉપાયોથી 5 મિનિટમાં ગાયબ થઈ જશે માસિક ધર્મનો દુખાવો

યુવતીઓને દર મહિને માસિક ધર્મની સમસ્યામાંથી પસાર થવુ જ પડે છે પણ પીરિયડ્સના અસહનીય ...

news

આ 4 ટિપ્સથી સફેદવાળ ફરીથી નેચુરલી કાળા થશે.

આ 4 ટિપ્સથી સફેદવાળ ફરીથી નેચુરલી કાળા થશે.

news

વગર દુખાવા આ રીતે તમારા શરીરથી હટાવો અઈચ્છનીય વાળ

દરેક કોઈ સુંદર જોવાવા માટે ઘણા રીતના ટિપ્સને ફૉલો કરે છે. હાથ-પગ પર રહેલ વાળને હટાવા માટે ...

news

બ્યુટી ટિપ્સ - તમારી સ્કિન મુજબ કરશો બ્લીચ તો મળશે ફાયદો

ચેહરાનો નિખાર મેળવવા માટે ચેહરા પર બ્લીચ કરવુ બેસ્ટ રીત છે. તેનાથી ચેહરા પર નાના-નાના રોમ ...

Widgets Magazine