ફક્ત 2 વસ્તુથી ઘરમાં બનેલ આ ફેસ પેકથી તરત મળશે Glow

શુક્રવાર, 15 જૂન 2018 (17:27 IST)

Widgets Magazine

તમારે સ્કિન ઓઈલી હોય કે ડ્રાય કે ચેહરા પર ખીલ હોય.  દરેક પ્રકારની સ્કિન પર આ પૈક સૂટ કરશે. આ પૈકને બનાવવુ ખૂબ જ સહેલુ છે. ઘરમાં રહેલી 2 વસ્તુઓથી આ પૈકને બનાવી શકાય છે. આ પૈક વિશે બ્યુટી એક્સપર્ટસ બતાવી રહી છે.. 
 
આ બે વસ્તુની પડશે જરૂર... 
આ માટે તમને જોઈશે દહી. એક બાઉલમાં બે ચમચી દહી કાઢી લો.   હવે તેમા એક ચમચી બેસન મિક્સ કરી લો. બંનેને સારી રીતે મિક્સ કરો. તેનુ ક્રીમી પેસ્ટ તૈયાર થઈ જશે.  હવે તેને ચેહરા અને ગરદન પર લગાવવાનુ છે.  તેની થિક લેયરને બંને સ્થાન પર લગાવી લો. તેને 15 થી 20 મિનિટ રહેવા દો. 
 
પૈક લગાવ્યા પછી 
 
પૈક સૂકાયા પછી જો તમારા ચેહરા પર ખીલ કે ફોલ્લી વગેરે છે તો તેને રગડશો નહી. નોર્મલ પાણીથી ચેહરો ધોઈ લો.  જો તમારી સ્કિન ક્લિયર છે તો હાથમાં થોડુ પાણી લઈને આ પેકને હળવા હાથે મસળીને કાઢો. 
 
આ પૈકની અસર તમને તરત દેખાશે. આ ફેયરનેસ લાવવા ઉપરાંત ચેહરાની ક્લીજિંગ પણ કરે છે.  આ તમારે રોજ લગાવવાનુ છે.  તેને કોઈપણ સમયે લગાવી શકો છો.  15 દિવસમાં જ તમને આ પૈકનુ સારુ પરિણામ મળશે. 
 
કેવી રીતે કામ કરે છે આ પૈક 
 
આ પૈકમાં નાખવામાં આવતુ બેસન ચેહરાની ક્લીજિંગ કરવા સાથે ચેહરાના એક્સેસ ઓઈલને કંટ્રોલ કરે છે.  આ સ્કિનને સ્મૂધ બનાવે છે. દહીમાં રહેલા લેક્ટિક એસિડ અને ગુડ બેક્ટેરિયા ચેહરાને ફેયરનેસ આપવા સાથે ચેહરાના ઈંફેક્શનને કંટ્રોલ કરશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

આ દેશોમાં હોય છે સૌથી વધુ સુંદર સ્ત્રીઓ..

ઘણા દેશોની સ્ત્રીઓ તેમની સુંદરતા માટે જાણીતી છે. આ દેશોની સામાન્ય છોકરીઓ એટલા સુંદર છે કે ...

news

Beauty Tips - વાળની દરેક સમસ્યાનો ઈલાજ છે મહેંદી

વાળની સમસ્યા માટે મહેંદી એ એક પ્રાકૃતિક ઉપચાર છે. બહુ વર્ષો પહેલાથી આપણી નાની, દાદી આનો ...

news

જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.

અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ ...

news

સ્વાદિષ્ટ રસોઈ માટે યાદ રાખો આ ટિપ્સ - Smart Cooking Tips

રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે અને સમયની પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine