છાશથી બનેલો ફેસ પેક તમને આપશે ચમકદાર ત્વચા

ગુરુવાર, 24 મે 2018 (15:59 IST)

Widgets Magazine

ઉનાડામાં અને લસ્સીનો સેવન ખૂબ કરાય છે. સ્વાદમાં તો એ મજેદાર લાગે જ છે. શરીરમાં પણ ઠંડક બનાવી રાખે છે. જેનાથી તમે ગર્મીના દુષ્પ્રભાવથી બચ્યા રહો છો. નમકીન કે મીઠી લસ્સીના રૂપમાં તેનો સેવન પાચન માટે પણ ફાયદાકારી હોય છે. છાશ એક ઔશધિની રીતે કામ કરે છે. છાશથી બનેલા ફેસપેકથી ડ્રાઈ સ્કિન, ટેનિંગ, ડાઘથી છુટકારો મેળવી શકાય છે. 
 
જો તમને સનબર્ન થઈ જાય છે અને તમે તેનાથી છુટકારો મેળવા માટે થોડી છાશમાં થોડું ટમેટાનો રસ મિક્સ કરી કૉટનની મદદથી તમારા ચેહરા પર લગાવો. અડધા કલાક પછી તેને સાફ પાણીથી તમારા ચેહરાને ધોઈ લો. તેનાથી તમારી સ્કિન સનબર્નથી બચી રહેશે. 
 
ડ્રાઈ સ્કિનથી છુટકારો મેળવા માટે અઠવાડિયામાં એક વાર છાશમાં થોડું જવનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવી લો, હવે આ પેસ્ટને તમારી સ્કિન પર સારી રીતે લગાવો. ફેસપેક સૂકી જતા તેને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

નેલ પૉલિશ હટાવવી છે તો ઘરેલૂ રિમૂવર પણ અજમાવો

નેલ પાલિશ ઉતારવા માટે જો ઘરમાં રિમૂવર નહી હોય તો તમે ઘરમાં જ રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ ...

news

Career Guideline- દિલ્હી યૂનિવર્સિટી- આ વર્ષે છાત્રની પ્રથમ પસંદ છે અંગ્રેજી ઑનર્સ, આ છે ટૉપ 5 કોર્સ

દિલ્હી યૂનિવર્સિટી- આ વર્ષે છાત્રની પ્રથમ પસંદ છે અંગ્રેજી ઑનર્સ, આ છે ટૉપ 5 કોર્સ

news

'અંડરગાર્મેન્ટસ' ને લઈને મહિલાઓ રાખે આ સાવધાનિયો...

મહિલાઓ પોતનાઅ શરીરને લઈને ખૂબ સતર્ક રહે છે. ઘણુ સમજ્યા વિચાર્યા પછી જ તે એવા કપડાં પહેરે ...

news

Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)

તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine