કમળામાં રાહત આપે છે છાશ , જાણો એના ફાયદા

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:40 IST)

Widgets Magazine

 
 
ઉનાળાની ઋતુમાં વધારે થી વધારે પાણી પીવું જોઈએ. તમારા શરીરને હાઈડ્રેટ માટે તરળ પદાર્થ ખૂબ જરૂરી છે. પાણીના સિવાય જ્યૂસ અને છ્શ પણ લઈ શકો છો. છાશ તમારી સેહત માટે ખૂબ લાભકારી છે , આ તમને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે હેલ્દી પણ રાખે છે. 
 
પાચનમાં સરળ : છાશને ભોજનના સાથે લેવું જરૂરી છે. આ સરળતાથી પાચન થતું પેય છે. તાજા દહીંથી બનેલી છાશના પ્રયોગ વધારે લાભકારી હોય છે. 
 
પેટની સમસ્યા- છાશથી પેટનું ભારેપન , ભૂખ ન લાગવી , અપચ અને પેટના બળતરાની શિકાયત દૂર થાય છે. 
 
કમરના દુખાવા- ભોજન પાચન ન થાય તો શેકેલું જીરા , કાળી મરીના ચૂર્ણ અને સંચણ છાશમાં મિક્સ કરી ઘૂંટ-ઘૂંટ કરી પીવાથી ભોજન જલ્દી પચે છે. આ કમરના દુખવા માં પણ રાહત આપે છે. 
 
ગઠિયા- સાંધાના દુખાવા વગેરેમાં છાશના પ્રયોગ વિશેષજ્ઞની સલાહ કરી શકે છે. 
 
કમળા- કમળાના રોગમાં પણ એક કપ છાશમાં 10 ગ્રામ હળદર નાખે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી ફાયદા થાય છે. 
 
બવાસીર - છાશના નિયમિત ઉપયોગ કરતા રહેવાથી બવાસીર , મૂત્ર વિકાર તરસ લાગવી અને ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કમળામાં રાહત આપે છે છાશ જાણો એના ફાયદા સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર Jaundice Fitness Nutrition Diet Yoga . Health News Health Tips Butter Milk Home Remedies Health Care Fitness Tips Gujarati News Heatlh Tips Hindi Health News India Health Samachar Sehat Diet Health Samachar Ayurvedic Tips Gujarat Samachar લાઈફસ્ટાઈલ -heatlh Tips In Gujarati Home Tips Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care - Lifestyle Gujarat Samachar | Gujarati News Health & Lifestyle

Loading comments ...

આરોગ્ય

news

પીવો આમળાનું જ્યુસ અને રહો હંમેશા ફિટ

આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં ...

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

news

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine