ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઉતર્યા બાબા રામદેવ, હવે ઓનલાઈન મળશે પતંજલિના પ્રોડક્ટ

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:03 IST)

Widgets Magazine

યોગગુરુ  બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં પણ ઝંપલાવ્યું છે. પતંજલિના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટે તેમણે અગ્રણી ઈ-રિટેલર અમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે. નવી દિલ્હીમાં બાબા રામદેવ અને આ બંને કંપનીઓ વચ્ચે કરાર થયા છે. બાબા રામદેવ તેમની આ પહેલ માટે હરિદ્વાર સે હર દ્વાર તકનું સૂત્ર આપ્યું છે.
 
પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે, આગામી 50 વર્ષમાં અમે દુનિયા જીતીશું.  હવે ગ્રાહકો પતંજલિની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આ કંપનીઓ ઉપરાંત બાબા શોપક્લૂઝ અને નેટમેડ્સના મંચ પર પણ પ્રોડક્ટ વેચશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ ...

news

આ એપ તમારી પર્સનેલિટીને માર્ગદર્શન આપશે!!

ડલુક એ મોબાઇલ ગાઇડ છે. તે તમને એકદમ આધુનિક જીવનશૈલી વિશે માર્ગદર્શન આપે છે. તમને ફેશન અને ...

news

ઇઝરાયલી ટેકનિકથી ગુજરાતના કૃષિ ક્ષેત્રને નવા જીવતદાનની આશા

ગુજરાતમાં કૃષિ વિકાસ દર બે આંકડાની નીચે છે અને ખેડૂતોની સ્થિતિ કરોડોની સબસિડી પછી પણ ...

news

Govt. Job - ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજમાં સીનિયર રેજીડેંટના પદ પર વેકેંસી

શિમલામાં ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં સીનિયર રેજીડેંટ પદ માટે ભરતી નીકળી છે. 22 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine